Jyoti Shah
Jyoti Shah @cook_24416955
તમારો દુધીનો હલવો એક્સેલેન્ટ છે જાણે તેની સુગંધ અહીં સુધી આવે છે એટલે મેં પણ દુધીનો હલવો બનાવીયોછે. તમે મારો હલવો જોઈને પ્લીઝ રીવ્યુ આપશો જી.
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
તમારો ખુબ આભાર..😊
તમે પણ સરસ દૂધી નો હલવો બનાવ્યો છે. 😋