
મેં તારી રેસિપી જોઈ મોમઝ બનાવ્યા ખૂબ સરસ થયા.. મે એમાં એક ચેન્જ કર્યો હતો મેંદા ને બદલે મે ઘઉં અને ચોખા નો લોટ મિક્સ કરી ને એ બનાવ્યા
.thanx for sharing this ymee recipi... 🎉👍
.thanx for sharing this ymee recipi... 🎉👍


HEMA OZA @HemaOza
Vah vah amre vhu ne khub bhave che ne bnave che me tamro pic moklyo ke aam decoret kare

Kajal Mankad Gandhi @cook_26378136
બહુ જ સરસ લાગે છે.. ખૂબ જ સરસ ડેકોરેશન કર્યું છે...🤗🤗😍😍👌🏻👌🏻👌🏻 અને આભાર🤗🤗🙏🏻🙏🏻
