Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
#WD, Hello Payal ji, Happy women's Day...આજે આ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર તમારી રેસિપી "બાજરી મેથી નાં આચારી વડા" ફોલો કરી ને બનાવ્યા છે...જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા...તમારો ખુબ ખુબ આભાર આવી ટેસ્ટી રેસિપી શેર કરવા માટે....😍🥰🙏