Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
હેમાબેન... આજે તમારી રેસિપીમાંથી પ્રેરણા લઈને મે પણ સેવ ગલકાનું શાક બનાવ્યું જે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બન્યું છે.👍🏻👌🏻👌🏻😘🙏🏻આટલી સરસ રેસિપી શેર કરવા બદલ આપનો આભાર.