Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
ભુમીબેન.. મે પણ તમારી જેમ ભીંડા નું શાક અને કઢી બનાવ્યા. શાકની રેસીપી માં થોડો ફેરફાર કર્યું, મે ભીંડા સાથે બટેકા પણ લીધા. કઢી પણ એકદમ સ્વાદિષ્ટ બની. રેસીપી શેર કરવા બદલ થેન્ક યુ..😊😊🙏🏻