Ketki Dave
Ketki Dave @ketki_10
જ્યોતિબેન, મેં પણ તમારી રેસીપી મુજબ થોડા ફેરફાર સાથે ચોકલેટ થીક શેક બનાવ્યો છે..... તમારો ખુબ ખુબ આભાર
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
હાય ketki dave તમારો ચોકલેટ મિલ્ક શેક બહુ જ સરસ બન્યો છે.
તમારી દરેક રેસિપીની ફોટોગ્રાફી બહુ જ સરસ હોય છે અને દરેક રેસીપી આર્ટિસ્ટિક હોય છે તમારી સાથે ઘણા વખતથી વાત કરવી હતી પણ આજે ચાન્સ મળી ગયો વેજ ફૂટ શાળામાં તમે સ્પોન્સર કર્યું બહુ જ સરસ. થેન્ક્યુ સો મચ. હમણાં મને કુકિંગ માટે બહુ જ ઓછા મળે છે એટલે મેં હમણાં થોડું ઓછું કરી દીધું છે થેન્ક્યુ સો મચ મારી રેસીપી સિલેક્ટ કરવા માટે તમારો પણ ચોકલેટ થીક શેક સરસ બન્યો છે.