Jyoti Shah
Jyoti Shah @cook_24416955
નિરાલી જી મેં તમારી ચા જોઈએ થોડા ફેરફાર સાથે મસાલા અને લીલી ચા નાખીને તથા ઈલાયચી નાખી ચા બનાવે છે સરસ થઇ છે તમારી આટલી સરસ રેસિપી શેર કરવા માટે થેન્ક્યુ સો મચ.