#cooksnap
#cooksnap challenge
#summer vegetables
મેં પણ તમારી રેસીપી ફોલો કરી મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. ઝૂમ લાઈવ નેટ નાં પ્રોબ્લેમ ને લીધે પૂરું નહોતી જોઈ શકી પણ રેસીપી થી ઘણું શીખવા મળ્યું. આભાર.