ઝૂમ (zoom) લાઈવ માં તમે શીખવાડેલી રેસીપી પ્રમાણે કૂકીઝ ક્રીમ આઈસ્ક્રીમ બનાવ્યો ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો થેન્ક્યુ આટલી સરસ રેસીપી શીખાડવા માટે.