મે પણ બનાવી ખાન્ડવી, થોડા ફયુઝન સાથે ,ખાન્ડવી સ્કવેર કટ કરી તેના પર જામ અને ડ્રાય ફ્રુટ નુ ટોપીન્ગ કર્યું.ચોકલેટ સોસથી ગારનીશ.