નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ

#જૈન
ફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે.
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈન
ફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સાલ્સા સોસ બનાવી ને ઠંડો કરવા મુકી દઈશુ.એ માટે એક પેન માં તેલ ગરમ કરી આદૂ મરચાં ની પેસ્ટ સાંતળો ત્યાર બાદ તેમાં ટામેટાં ની પેસ્ટ ઉમેરી સાલ્સા માટે ના બઘાં ઇનગ્રીડિયન્ટ ઉમેરી મિક્સ કરી લો અને 10મિનિટ ઉકાળો જેથી સૉસ ઘટ્ટ બને.
- 2
મકાઈનો અને મેંદા નો લોટ માં નાચોસ ના બઘાં ઇનગ્રીડિયન્ટ ઉમેરી પરાઠા જેવો લોટ બાંધવો. તેમાંથી નાની પુરી ઓ બનાવી લેવી.ત્યાર બાદ બાસ્કેટ નું મોલ્ડ ઉપરી સાઈડ પર પુરી મુકી તેના પર બીજી પુરી મુકવી આ રીતે 4 થી 5 પુરી સેટ કરી નવસેકા ગરમ તેલ માં ડુબાડી 1મિનિટ ઉપર થી જારો દબાવો. ધીમે ધીમે બઘી જ બાસ્કેટ મોલ્ડ છોડી તળાઈ જશે.જારા ની મદદ થી બહાર કાઢી ઠંડી કરવા મુકો.બાસ્કેટ સ્ટોર પણ કરી શકાય છે તો આગલા દિવસે બનાવી ને મુકી શકાય.
- 3
પાનીની માટે એક બાઉલમાં ઉપર જણાવ્યા પ્રમાણે વેજીસ લઈ તેમાં પાનીની માટે ના બઘાં ઇનગ્રીડિયન્ટ ઉમેરી મિક્સ કરી લો. હવે આપણી પાસે બઘું જ રેડી છે તો એક પ્લેટ માં નાચોસ બાસ્કેટ સેટ કરો અને પાનીની નું સ્ટફીંગ ભરી ઉપર થી સાલ્સા સોસ રેડો....ચીઝ ના નાનાં પીસ થી ગાર્નીસીંગ કરો. ફ્રેન્ડસ આ રેસીપી ચોકકસ ટ્રાય કરજો નાચોસ નો આ નવો ટેસ્ટ તમને જરૂર પસંદ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
#જૈન #ફરાળીફ્રેન્ડસ, કોઈપણ નાના-મોટા ફંકશનમાં સ્ટાર્ટર નું એક આગવું મહત્વ છે. ફરાળી મેનું માટે એક ટેસ્ટી અને યમ્મી સ્ટાર્ટર રેસીપી હું રજુ કરી રહી છું.જે બઘાં ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
પાવભાજી ફલેવરડ્ દાબેલી ઈન મફીન્સ🥧
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આપણે દાબેલી મસાલો બન માં જ ફીલ કરતાં હોય પણ મેં અહીં દાબેલી મસાલો ફરાળી લોટ માંથી બનાવેલ મફીન્સ માં ફીલ કરી એક નવી ચટપટી વાનગી બનાવી છે. આમ પણ બાળકો માં મફીન્સ હૉટ ફેવરીટ છે. થોડું ટ્વીસ્ટ કરી ને સ્પાઈસી મફીન્સ બનાવી આપી એ તો ચોકકસ બઘાં ને અને બાળકો ને પણ ભાવશે . ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે. Hiral Dholakia -
તુરીયા વીથ ગ્રેવી સબ્જી
#જૈનફ્રેન્ડસ, જનરલી તુરીયા યા ના શાક માં સેવ કે ટમેટાં એડ કરી બનાવી શકાય છે. એ જ રીતે જો ગ્રેવી બનાવી ને તુરીયા નું શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
રાઈસ સ્ટફ ખીચું
#india post 11#goldenapron13 th week recipe#ચોખા#કુકરહેલો ફ્રેન્ડસ, ચોખા ના લોટ નું ખીચું તો આપણે બઘાં ખાઇએ છીએ. પણ આજે મેં ખીચા માં સ્ટફીંગ કરીને એક નવી રેસીપી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી છે. asharamparia -
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
ફરાળી શામ સબેરા સબ્જી 🥘
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આ સબ્જી માં પાલક નો યુઝ થાય છે.ફરાળી ઈન્ટેન્સ થી બનાવેલી આ સબ્જી જૈન મેનું માં પણ બનાવી શકાય છે ફકત પાલક નો યુઝ નથી થયો.અને થોડા ફેરફારો સાથે મેં આ રેસીપી બનાવી છે. asharamparia -
સુરણ ફ્રેન્ચ ફ્રાય પનીર ચીલી ઈન ચીલ્લા રેપ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, પનીર ચીલી રેપ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં ક્રીસ્પી સુરણ એડ કરેલ છે અને એ પણ ચિલ્લા માં રેપ કરીને સર્વ કરેલ છે .જયારે પુરો શ્રાવણ માસ ઉપવાસ હોય ત્યારે આવી કોઈ રેસીપી બનાવી હોય તો બાળકો ને પણ મજા પડી જાય. અને નાના-મોટા ઉપવાસ પણ ખુશી થી કરે. કારણકે બાળકો ને ફરાળી વાનગી ઓ બહું ઓછી પસંદ હોય છે તો ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
#નાચોસ પિઝા બાઈટ
#ફયુઝનવીક#ગરવીગુજરાતણફયુઝનવીકમાં આ વખતે મેં મેક્સિકન અને ઇટાલિયન કુસીનને મિક્સ કરીને નાચોસ ચિપ્સ ઉપર પીઝા સોસ ને ચીઝ મૂકી બેક કરીને એક નવી જ વેરાઈટી નાચોસ પીઝા બાઈટ બનાવી છે.😋🍕🌶️🧀 Alpa Desai -
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
મીની ભાખરી પિઝા
#લીલીપીળીફ્રેન્ડસ, પીઝા નાના મોટા સૌની પસંદ છે.જનરલી મેંદા માંથી બનતા પીઝા હેલ્થ માટે નુકસાનકારક છે જ્યારે તેમાં થોડું વેરિએશન લાવીને જો સર્વ કરવામાં આવે તો? એટલા માટે મેં મકાઈના લોટની ભાખરી બનાવી ને પીઝા બેઝ ને એક નવો ટચ આપ્યો છે સાથે ઘરે બનાવેલો પીઝા સોસ નો યુઝ કરીને એક હેલ્ધી પીઝા બનાવવાની કોશિશ કરી છે જે આપ સૌને પસંદ આવશે. asharamparia -
ક્રીસ્પી ટીંડોળા-બટેટા
#goldenapron 24th week recipeટીંડોળા , જનરલી બઘાં ને નથી ભાવતા હોતા પણ જો આ રીતે ટીંડોળા નુ શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે.. Meghna Sadekar -
બિગ નાચોસ
#RB 13#week 13# big Nacosનાચોસ એ ઈટાલિયન વાનગી છે. જે ટેસ્ટ માં સરસ હોય છે. ખાવા માલાઈટ હોય છે .અને આજે મે big નાચોસ બનાયા છે. Jyoti Shah -
ફ્રેન્ચ ટોસ્ટ (French Toast Recipe In Gujarati)
આ એક છોકરાઓ માટે ફટાફટ નાસ્તાની રેસિપી છે. ઘણીવાર એકલા ટોસ્ટ ચા સાથે ખાઈને છોકરાઓ કંટાળી જાય છે, ત્યારે આ રેસીપી થી છોકરાઓને ટોસ્ટ કરી દેવામાં આવે તો ફટાફટ ખાઈ જાય છે. ચીઝ બટર અને મકાઈ તેને હેલ્ધી બનાવે છે. અને ફક્ત 10 મિનિટની અંદર આ રેસિપી તૈયાર થઈ જાય છે.#ફટાફટ #cook pad Archana99 Punjani -
સ્પીનચ નાચોસ
આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.#RB4 Vibha Mahendra Champaneri -
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia -
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
દિકરો ગમે ત્યારે ફરમાઇશ કરે કે" માઁ આજે પીઝા ખાવા છે" ત્યારે હું હોંશે હોંશે એને બનાવી આપું છું... કારણ પીઝા સૉસ હંમેશા બનેલો તૈયાર હોય છે Ketki Dave -
વેજ ચીઝ રોટી રોલ્સ (Veg Cheese Roti Rolls Recipe In Gujarati)
#LO આપણા ઘરમાં ઘણી વખત રોટલી વધી પડતી હોય છે અને તેને આપણે નાસ્તામાં તળી નાખીએ કે પછી એનો બીજી રીતે ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પરંતુ આજે મેં રોટલી, ચીઝ અને શાકભાજીનો ઉપયોગ કરી એક અલગ જ વાનગી બનાવી છે જે નાના બાળકો સાથે મોટા લોકોને પણ ખૂબજ ભાવશે અને ઘરમાં રોટલી થોડી વધારે જ બનશે આ વાનગી બનાવવા માટે.😃 Vaishakhi Vyas -
રોટી બાસ્કેટ
#૨૦૧૯હેલો ફ્રેન્ડસ આપડે રોટલી તો ખાતા જ હોઈએ છીએ પણ આજે હું તમને રોટલી માંથી નવી આઈટમ રોટીબાસ્કેટ શીખવાડવાની છુ જે એક દમ યુનિક છે અને બાળકોને ખૂબ જ ભાવશે તો ચાલો ટ્રાય કરીએ રોટી બાસ્કેટ Vaishali Nagadiya -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નાચોસ વિથ કલાસિક હમસ
આ રેસીપી માં છોલે અને મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ વાપરીને બનાવી છે. આ બાળકો ને બોવ ભાવે છે. Namrata Kamdar -
થેપલા નાચોસ(Thepla nachos recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧થેપલા ગુજરાત ની સૌથી પ્રખ્યાત વાનગી છે. જે સવારે નાસ્તા થી લઈ ને બહાર જતી વખતે પણ સાથે લઈ જવામાં આવે છે. અહી આ સરસ મજા ના ગુજરાતી થેપલા માંથી વિદેશી મેક્સિકન નાચોસ બનાવ્યા છે. બાળકો ની સાથે મોટા લોકો ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
વેજ હોટ ડોગ
બન્સ બનાવી દીધાહવે એમાં વેજ સલાડ નું ફિલિંગ અને સોસ સ્પ્રિંકલ કરી સર્વ કર્યું. Sangita Vyas -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)
#સુપરશેફ4#noovenbakingફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ