રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા અને મોરૈયા ને અલગ અલગ ૩-૪ કલાક માટે પલાળો.
- 2
પછી પાણી નિતારી વાટી નાખો. દહીં ઉમેરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- 3
આ મિશ્રણ માં ફરાળી લોટ, આદુ મરચાં ની પેસ્ટ, સિંધવ મીઠું, અને જરૂર મુજબ દહીં અથવા છાશ ઉમેરી થોડું ઘટ્ટ ખીરૂ બનાવો.
- 4
હવે વોફલ મેકર મા તેલ લગાવી તેમાં ખીરૂ ભરી બંધ કરી ૧૦મિનટ અથવા થતાં સુધી પકાવો.
- 5
પછી બહાર કાઢી તેને દહીં અથવા મગફળી દહીં ની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ફરાળી ઉત્તપમ
#માસ્ટરક્લાસજ્યારે પણ ઉપવાસ હોય ત્યારે બહુ ઓછી વાનગીઓ બનતી હોય છે.આ અગિયારસ મૈં એક નવી વાનગી ટ્રાય કરી, ફરાળી ઉત્તપમ.ખરેખર આ ઉત્તપમ ખાઈ ને કોઈ ન કહી શકે કે આ અેક ફરાળી વાનગી છે.સ્વાદ માં પણ ખૂબજ સરસ અને ઓછા તેલમાં બનતી આ રેસિપી એક વાર જરૂર ટ્રાય કરજો.Heen
-
ફરાળી ઢોસા
#ફરાળીશ્રાવણ મહિના માં બનાવો ચટાકેદાર ફરાળી ઢોસા, એકવાર ખાશો તો દર વખતે બનાવશો.. Kalpana Parmar -
-
-
ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
#ઢોકળા રેસિપી#DRCઢોકળા એ ગુજરાતી લોકો ની ઓળખ છે. તેથી બધા જ લોકો ના ઘર માં અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનતા હોઇ છે. ને બધા ના ફેવરિટ પણ હોઈ છે. તો આજે મેં ફાસ્ટ માં ખાઈ શકી એ માટે ફરાળી લોટ ના ફરાળી ઢોકળા બનાવ્યા છે.. સાથે ફરાળી લિલી ચટણી સર્વ કરી છે.. તો તમે પણ ઉપવાસ માટે આ રેસિપી ચોક્કસ ટ્રાઇ કરશો. Krishna Kholiya -
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
-
-
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
ફરાળી પુડલા (Farali Pudla Recipe In Gujarati)
#trend1પુડલા એટલે દરેક ધર માં ખવાતી વાનગી છે..જેમાં ઘણી વેરાયટીઓ હોય છે...મેઅહી ફરાળી .પુડલા બનાવ્યા છે્ Shital Desai -
સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastસાબુદાણા વગર તો ઉપવાસ અધુરો છે એમ જ લાગે. આપણે એવું માનીએ છે કે સાબુદાણા ઉપવાસમાં જ ખાવાની માત્ર વસ્તુ છે. પણ સાબુદાણાના સ્વાસ્થ્ય સંબંધી લાભો પણ છે. પાચન શક્તિ માટે ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. Neeru Thakkar -
ફરાળી મોરૈયાની ઘેંશ
#માસ્ટરક્લાસઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
-
-
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
-
-
-
ફરાળી ફે્ંકી
#ફરાળીઆજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે. Bhumika Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10366255
ટિપ્પણીઓ