😋ફરાળી મિસળ 😋

#ફરાળી
#જૈન
દોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું..
😋ફરાળી મિસળ 😋
#ફરાળી
#જૈન
દોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું..
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને આખી રાત પલાળી રાખવા..હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું,મીઠો લીમડો,,લીલાં મરચાં,નાખી સાંતળો.. હવે બટેટા નાખી ઢાંકી ને ચડવા દો.જરા ચડે એટલે તેમાં સાબુદાણા, વાટેલા સીંગદાણા સિંધવ મીઠું નાખી ફરી ઢાંકીને ધીમા તાપે ચડવા દો.બટેટા પણ નરમ થાય ગ્સા હશે.સાબુદાણા એકદમ પારદર્શી થાય ત્યાં સુધી ચડાવો.તૈયાર થયે લીલાં કોથમીર થી ગાર્નિશ કરો. બસ તૈયાર છે સાબુદાણા ની ખીચડી..
- 2
નાના બટેટા ને સ્લાઈસ માં કટ કરી લો..હવે કઢાઈ માં તેલ ગરમ કરી, જીરું,મીઠો લીમડો, નાખી સાંતળો.હવે બટેટા સ્લાઈસ, સિંધવ મીઠું,નાખી ઢાંકીને ધીમા તાપે બટેટા ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દો.. ચડવા આવે એટલે લાલ મરચું પાઉડર નાખી ફરી જરાક વાર મસાલા સાથે ચડાવો.. તૈયાર. થયે ઉતારી લીલાં ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો...
- 3
હવે આપણે મિસળ નો રસ્સો તૈયાર કરશું.. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, મીઠો લીમડો, લીલાં મરચાં કાપેલા નાંખી સાંતળો.. હવે તેમાં વાટેલા સીંગદાણા, સિંધવ મીઠું, નાખી સાંતળો..હવે તેમાં પાણી નાખી ઉકાળો.. જેમ સીંગદાણા ચડશે.. રસ્સા નો કલર ડાર્ક થશે... વધારે સમય સુધી ચડવું..કેમ કે સીંગદાણા ચડતા વાર લાગે. હવે સીંગદાણા નું ઉસ્સલ ડાર્ક થાય એટલે બસ તૈયાર છે ફરાળી ઉસળ.. લીલાં કોથમીર નાખી સર્વ કરો..
- 4
હવે એક પ્લેટ માં સીંગદાણા ઉસળ, બટેટા નું શાક,ફરાળી સેવ, દહી, સાબુદાણા ખીચડી, કેળાં ની વેફર,તળેલા લીલાં મરચાં, લીંબુ, બાઉલ માં કાઢી સર્વ કરો...હવે પ્લેટ માં પેહલા સાબુદાણાની ખીચડી, તેના પર સીંગદાણા નું ઉસળ તેના પર દહી અને તેના પર ફરાળી સેવ,તેના પર કેળાંની વેફર ના ટુકડા નાખી ખાવું...બહુ જ ટેસ્ટી લાગે છે.. દોસ્તો તમે પણ જરૂર ટ્રાય કરજો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
😋 કેળાં ની વેફર 😋
#જૈન#ફરાળીકેળાની વેફર ઉપવાસ માં ખાવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ ટેસ્ટી પણ લાગે છે..દોસ્તો તો ચાલો આજે આપણે કેળાની વેફર બનાવશું. Pratiksha's kitchen. -
😋જૈન અળવીના ભજીયા😋
#જૈન અળવી નાં પાતરા ઘણા જ પ્રસિધ્ધ છે..અને આ ભારત ની પરંપરાગત વાનગી છે..લોકો અળવી ના પાન માંથી પાતરા તો બનાવતા જ હોય છે..પણ દોસ્તો મૈં એમાં કંઈ નવું કરવાની કોશીશ કરી છે..મૈં અળવી ના પાનમાંથી ભજીયા બનાવ્યા છે..અને દોસ્તો સાચ્ચે એકદમ અલગ જ ટેસ્ટ અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જે જૈન અને સ્વામિનારાયણ ધર્મ નાં લોકો પણ ખાય શકે છે..આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ નથી હોતો..તો ચાલો દોસ્તો અળવી ના પાન ના ભજીયા બનાવશું..ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે ..તમે પણ જરૂરટ્રાય કરજો.. 😄👍 Pratiksha's kitchen. -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
😋જૈન મિરચી વડા 😋
#જૈન મિર્ચી વડા નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.. નામ છે એવા જ આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.. મિર્ચી વડા જોધપુરની પ્રખ્યાત વાનગી છે..અને તે બટેટા ની ફિલિંગ થી બનાવવામાં આવે છે..પણ આજે આપણે જૈન મિર્ચી વડા બનાવશું..તો ફિલિંગ જરા અલગ જ બનાવશું.. આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ હોતો નથી..તો દોસ્તો ચાલો મિર્ચી વડા બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
😋જૈન બીટ ભાજી અને મેથી ભાજી મુઠીયા.😋
# જૈનબીટ અને મેથી માં ઘણા પોષક તત્વો છે..જ આપના શરીર માટે ખુબજ હેલ્ધી હોય છે..જેમ બીટ માં ઘણા વિટામિન્સ હોય એમ બીટ ની ભાજી માં પણ ખુબજ વિટામિન્સ હોય છે..અને મેથી તો બધાને ખબર છે કે પોષક તત્વોથી ભરપૂર છે. આજે આપણે મુઠીયા બનાવશું એમાં કાંદા લસણ નો વપરાશ જરા પણ નથી થતો.તો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ખાય શકે છે...તો ચાલો દોસ્તો બીટ ભાજી અને મેથી ભાજીના મુઠીયા બનાવીએ..😄👍 Pratiksha's kitchen. -
😋જૈન કાચા કેળાનુ શાક.😋
#જૈન કેળાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે..અને આ એક ફરાળી વાનગી પણ છે...તમે ઉપવાસ માં ફરાળ ની રીતે પણ ખાય શકો..જૈન તથા સ્વામિનાાયણ ધરમાં ના લોકો પણ ખાય શકે છે.કેમ કે આમાં કાંદા લસણ નો વપરાશ બિલકુલ થતો નથી.તો દોસ્તો ચાલો આપણે જૈન કેળાનું શાક બનાવશું.😄👍 Pratiksha's kitchen. -
લીલાં કોથમીર અને બટેટા નું શાક (Dhaniya aaloo recipe in Gujrati)
#ડીનરઆ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય તેમાંથી આપણે કંઈ ક્રિએટિવ બનાવશું.. અને અમારા ખેતર માં લીલાં કોથમીર અને લીલાં કાંદા સરસ રોપ્યા છે.. તો દોસ્તો આપણે આજે આપણે લીલાં કોથમીર અને બટેટા નું શાક બનાવશું.. અને દોસ્તો ખરેખર આ શાક ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
😋જૈન મઠકી ચાટ.😋
#જૈનમઠકી ચાટ મઠ માંથી બનાવવામાં આવે છે..અને આ વિટામિન થાય ભરપૂર હોય છે.આ વાનગી એક નાસ્તા તરીકે પણ ખાય શકાય અને લંચ તરીકે પણ ખાય શકાય.મહારાષ્ટ્ર માં આ વાનગી ઘણી ખાવામાં આવે છે.તો ચાલો દોસ્તો આપને મઠકી ચાટ બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે Chintal Kashiwala Shah -
😋દૂધીનું ખમણ, વલસાડ -ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદૂધીનું ખમણ વલસાડ, ગુજરાત ની એક ટ્રેડિશનલ વાનગી છે.. વલસાડ માં ચોખા ના લોટ નો વપરાશ વધુ હોય છે.એટલે ચોખાના લોટ થી ઘણી વાનગી બને છે અહી.તો ચાલો દોસ્તો આજે દૂધી ખમણ બનાવીએ.તમને ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
😋ભીંડા દહીં તિખારી, ગુજરાતી ટ્રેડિશનલ વાનગી😋
#indiaદહી તિખારી ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત ની દરેક કાઠિયાવાડી હોટેલ માં આ વાનગી મળે છે.. અને લોકો ખૂબ જ પસંદ કરે છે. મૈં આજે દહી તિખારી ભીંડા ની સાથે બનાવી છે..અને દોસ્તો સાચે જ બહુ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર ટ્રાય કરજો.😄👌😋💕૨૫૦ Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ