પતરાળી

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#Goldenapron Post25
#જૈન
પતરાળી એક શાક છે જે આખા વરસમાં ફક્ત આઠમના દિવસે જ મળે છે જેની અંદર 32 જાતના શાક છે એની અંદર શાક લીલી ભાજી ફણગાવેલા કઠોળ બધું જ છે આ શાક ભગવાન કૃષ્ણના જન્મ વખતે તેમને ધરાવવામાં આવે છે અને બધુ શાક કાપેલ મળે છે ભગવાન નો પ્રસાદ છે એટલે પતરાળી લોકો નોમના દિવસે પારણા માં બનાવે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ
  1. 500 ગ્રામપતરાળી
  2. 4 ચમચીતેલ
  3. 2 ચમચીલાલ મરચું
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧/૨રાઇ જીરું
  6. સ્વાદ અનુસાર ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શાકને પાણીથી ધોઈને સમારી લો

  2. 2

    એક કડાઇમાં તેલ મૂકો તેમાં રાઇ જીરૂ નાખો અને શાકનો વઘાર કરો

  3. 3

    શાક થોડું ચડી જાય એટલે તેમાં બધી ભાજી નાખી દો

  4. 4

    હવે શાકમાં મસાલો કરો મરચું મીઠું હળદર સ્વાદ મુજબ ખાંડ નાખીને શાકને ચઢવા દો

  5. 5

    શાક આપણુ બનીને તૈયાર છે એને રોટલી કે પરોઠા જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes