રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઈસ બનાવી લેવો. ત્યારબાદ કડાઈ માં તેલ, આદુ,મરચાં ઉમેરી સાંતળવું. પછી તેમાં ગાજર,કેપ્સિકમ, કોબીજ બધું ફાસ્ટ સ્ટવ પર સાંતળવું. ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર, સોયાસોસ, રેડ ચીલી સોસ, અને કેચપ ઉમેરી મિક્સ કરી લેવું.
- 2
છેલ્લે રાઈસ ઉમેરી મિક્સ કરી લેવું.
- 3
ગોબી મન્ચુરિયન માટે
સૌ પ્રથમ કોલીફલાવર ના પીસ કરી તેને ગરમ પાણી માં ૫ મિનિટ ઉકાળી લેવા ત્યારબાદ પાણી માંથી નીકાળી લેવા. તેમાં મીઠું, કોર્ન ફ્લોર, મેંદો ઉમેરી મિક્સ કરી લેવું. હવે ગરમ તેલ માં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લેવાં. - 4
હવે કડાઈ માં તેલ આદુ મરચાં સાંતળી તેમાં મીઠું, કેપ્સિકમ અને કોબીજ સાંતળી સોયાસોસ, રેડ ચીલી સોસ, કેચપ, ચાઈનીઝ મસાલો બધું મિક્સ કરી લેવું.
- 5
૧ ચમચો કોર્ન ફ્લોર ને ૧/૨ કપ પાણી માં ઓગાળી બનાવેલ સોસ માં ઉમેરી મિક્સ કરી લેવું.પછી તળેલા મન્ચુરિયન તેમાં ઉમેરી લેવા.
- 6
મન્ચુરિયન સોસ માટે હવે કડાઈ માં તેલ આદુ મરચાં સાંતળી તેમાં ગાજર, કેપ્સિકમ અને કોબીજ સાંતળી સોયાસોસ, રેડ ચીલી સોસ, કેચપ, ચાઈનીઝ મસાલો બધું મિક્સ કરી લેવું.
- 7
૧ ચમચો કોર્ન ફ્લોર ને ૧ ૧/૨ કપ પાણી માં ઓગાળી બનાવેલ સોસ માં ઉમેરી મિક્સ કરી લેવું. ૨ મિનિટ ઉકાળવું. કોથમીર ઉપર થી નાખવી.
- 8
હવે સિઝલર પ્લેટ ને ગરમ કરી લેવી તેના ઉપર કોબીજ ના પત્તા પાથરી ફ્રાઇડ રાઈસ પાથરી લેવાં.
- 9
તેનાં પર ગોબી મન્ચુરિયન, ફ્રેન્ચ ફ્રાઇસ મૂકી ઉપર થી મન્ચુરિયન સોસ રેડી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચાઈનીઝ ઘૂઘરા
#તકનીક #સ્પાઈસકિચનઆપણે પાર્ટી માટે અવનવું બનાવવાનું વિચારીએ છીએ. તો આ ચાઈનીઝ ઘૂઘરા થોડા અલગ છે.બર્થડે પાર્ટી, કિટ્ટી પાર્ટી માં આ રેસિપી બનાવી શકાય છે.અને આમ પણ ચાઈનીઝ તો બાળકોનુ મનપસંદ. વર્ષા જોષી -
-
રતલામી પાવભાજી
#રતલામી પાવભાજીઆ પાવભાજી માં રેગ્યુલર પાવભાજી ની જરૂર પડે છે. જેની રેસીપી મેં અગાઉ પોસ્ટ કરેલ છે. તો તેની લિંક અહીંયા પ્રસ્તુત કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/10325981 bhuvansundari radhadevidasi -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
-
હેલ્થી ચાઈનીસ સિઝલર
#નવેમ્બરહેલ્થી ચાઈનીઝ સિઝલર બનાવા માટે મેં આટા નુડલ્સ ,બાજરીનાં મન્ચુરિયન,બ્રાઉન ફ્રાઈડ રાઈસ નો ઉપયોગ કર્યો છે. Sriya Shah -
જૈન ચાઈનીઝ ભેલ
#સ્ટ્રીટભેલ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા લગભગ દરેક ને ભાવતી વાનગી છે.આમાં મે કાંદા બટેટા નો ઉપયોગ નથી કર્યો. Jagruti Jhobalia -
ચાઈનીઝ ખીચડી
#TeamTrees#૨૦૧૯ આમ તો સાદી ખીચડી બધાને આવતી હોય છે પરંતુ આ ખીચડીમાં મે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છે જેથી બાળકોને ખુબ જ પસંદ આવશે. Kala Ramoliya -
-
ચાઈનીઝ પકોડા બાઈટ્સ
#હોળીહોળી માટે નાસ્તા માં અથવા સ્ટાર્ટર માં સર્વ કરવા માટે આ બેસ્ટ રેસીપી છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચાઈનીઝ ટાકાે઼ઝ
#Dreamgroup#પે્ઝન્ટેશનટાકાેઝ આમ તાે મેક્સીકન વાનગી છે જેમાં મુખ્યત્વે રાજમા અથવા તો બેકબીન્સ નાે ઉપયોગ થાય છે પરંતુ મે આજે તેમાં ફ્યુઝન કરીને રેસીપી તૈયાર કરી છે જેનાે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તાે તમે એક વાર જરૂર ટા્ય કરજો... Binita Prashant Ahya -
-
-
-
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
More Recipes
ટિપ્પણીઓ