રાંધવાની સૂચનાઓ
- 1
સમોસા નું પડ બનાવવા માટે, તેની બધી સામગ્રી લઇ ને લોટ બાંધવો. રોટલી વણી ને શેકી લેવી. અને વચ્ચે થી કાપી લેવી.
- 2
સ્ટફિંગ માટે બધી સામગ્રી એક બાઉલ માં લઇ મિક્સ દેવી.
- 3
હવે રોટલી ને ફોલ્ડ કરી એમાં સ્ટફિંગ ભરી ને મેંદા ની સ્લરી થી બંધ કરી દેવું. ફ્રાય કરવું.સોસ, ચટણી સાથે સર્વ અને ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
🍅"ટમેટા રાઈસ"🍅(ધારા કિચન રસિપી)
🍅નોર્મલ રાઈસ તો તમે અનેકવાર ખાધા હશે પણ ઓરિસ્સાના "ટમેટા રાઈસ" ખાધા છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ રાઈસ સૂકા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા "ટમેટા રાઈસ"નો સ્વાદ માં બહુ સરસ લાગે છે ગરમાગરમ "ટમેટા રાઈસ" પીરસો અને ખાવા ની મજા માણો...🍅#goldenapron2#Week-2#ORISSA Dhara Kiran Joshi -
-
ભાખરી પિઝા
#મધરહજી પણ બહુ સારી રીતે યાદ છે કે જ્યારે અચાનક પીઝા ની ડિમાન્ડ થતી ત્યારે જલ્દી થી પીઝા હજાર કરતી મારી મમ્મી. આ વસ્તુ મને પણ વારસા માં આપી છે જ્યારે મારી દીકરી અચાનક પણ પીઝા માંગે ત્યારે હું જલ્દી થી બનાવી આપુ. સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ખરું અને બને પણ જલ્દી. અત્યારે તો ઘણી અલગ વેરાયટી નાં પીઝા મળે છે પણ આ પીઝા મારા બાળપણ સાથે જોડાયેલા છે. એ સમયે જશુબેન નાં પીઝા સૌથી વધારે ફેમસ. અને ૨ પીઝા નાં ખર્ચા માં આખું ઘર આ પીઝા માં જમી લેતું. Disha Prashant Chavda -
-
વડા અડાઇ
#સાઉથવડા અડાઇ એ તામિલનાડુ નું ટ્રેડિશનલ ફુડ છે. નાસ્તાની વાનગી છે, ખાસ કરીને બાળકો માટે. આ વાનગી ક્રિસ્પી હોય છે, સ્વાદ ને સ્વાદિષ્ટ હોય છે અને તાળવું આકર્ષે છે. કોઈપણ મસાલેદાર ચટણી સાથે ખૂબ જ સારી રીતે જાય છે. Asmita Desai -
-
-
-
-
-
-
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
-
-
ટમેટા ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી મા ટમેટા ના ભજીયા મુકીસ#ટમેટા Maya Zakhariya Rachchh -
બ્રોકોલી કબાબ
#નાસ્તોબ્રોકોલી આપણા શરીરની ડિટોક્સિફિકેશન સિસ્ટમ પર મજબૂત, હકારાત્મક અસર કરે છે. તે ચયાપચય હલ કરવામાં મદદ કરી શકે છે. બ્રોકોલીમાં વિટામિન D, A અને વિટામિન K પણ ખુબ સારા પ્રમાણ માં હોય છે. જેથી જે લોકો ને સલાડ માં બ્રોકોલી પસંદ નથી એ લોકો માટે આ કબાબ ઉત્તમ ઓપ્શન છે Prachi Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10492885
ટિપ્પણીઓ