ઇન્ડોચાઈનીઝ લોલીપોપ

#CulinaryQueens
#પ્રેઝન્ટેશન
ઇન્ડિયન ડીશ ને ચાઈનીઝ ટચ આપ્યો છે.. ખૂબ જ ટેસ્ટી બને છે.. એક વાર ટ્રાય કરજો.. ખાસ કરી બાળકો ને ભાવશે..
ઇન્ડોચાઈનીઝ લોલીપોપ
#CulinaryQueens
#પ્રેઝન્ટેશન
ઇન્ડિયન ડીશ ને ચાઈનીઝ ટચ આપ્યો છે.. ખૂબ જ ટેસ્ટી બને છે.. એક વાર ટ્રાય કરજો.. ખાસ કરી બાળકો ને ભાવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ માં બાફેલા બટાકા,છીણેલી કોબી,ગાજર,આદુ લસણ ની પેસ્ટ,મીઠું,અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો. હાથ માં તેલ લગાવી મિક્સર લઈ સામાન્ય લંબગોળ બનાવી એમાં આઈસ્ક્રિમ સ્ટીક ભરાવી બરાબર દબાવી પેક કરો..
- 2
ફોટો મુજબ લોલીપોપ તૈયાર કરો.. હવે 2 ચમચી કોર્ન ફ્લોર અને મેંદો લઈ એમાં મરચુ મીઠું,આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ભજીયા જેવું ખીરું બનાવો.. હવે એ ખીરા માં લોલીપોપ મૂકી બધી બાજુ ચમચી થી બધી બાજુ ખીરું લગાવો
- 3
અને ચમચી ની મદદ થી તેલ માં મૂકી તળી લો.. અને એક એક કરી ચિપિયા ની મદદ થી સ્ટીક પકડી બહાર કાઢો..
- 4
હવે 3 ચમચી ગરમ કરી આદુ લસણ ની પેસ્ટ નાખી ગરમ થાય એટલે લાલ મરચું અને રેડ ચીલી સોસ નાખી મિક્સ કરી સોયા સોસ નાખી અડધો ગ્લાસ પાણી નાખી કોર્નફ્લોર અને પાણી નું મિક્સર નાખો..
- 5
થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંદ કરી એમાં લોલીપોપ ડૂબાડી દો.. અને સર્વ કરો.. તૈયાર છે ઇન્ડો ચાઈનીઝ લોલીપોપ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની ચાઈનીઝ ઉતપમ
#રસોઈનીરાણી#ફયુઝનવીકમિત્રો, આજે હુ તમારી માટે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ને મીકસ કરી ને એક ફયુઝન વાનગી લાવી છુ. જે બાળકો ને પણ ખૂબ ભાવશે. મીની ચાયનીઝ ઉતપમ. Varsha Bhatt -
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
ચાઇનીઝ પકોડા (Chinese Pakoda Recipe in Gujarati)
#GA4#week3#post1#pakoda#Chinese#ચાઈનીઝ_પકોડા ( Chinese Pakoda Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન એપ્રોન 4 વિક 3 માટે બે પઝલ pakoda અને Chinese no ઉપયોગ કરી ને ચાઇનીઝ પકોડા બનાવ્યા છે. ચાઈનીઝ પકોડા એ મુંબઈ શહેર નું invention છે અને એ ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે. આ પકોડા મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ પકોડા એ ચાઈનીઝ મંચુરિયન નું જ એક inverted સનેક્સ છે. આ ચાઈનીઝ પકોડા અંદર થી સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા હતા. મારા બાળકો ના ખૂબ જ પ્રિય આ ચાઈનીઝ પકોડા છે. Daxa Parmar -
પનીર થ્રેડ રોલ (Paneer Roll Recipe in Gujarati)
#GA4#Week 21- ઘણા પ્રકાર ના રોલ બની શકે, પણ આ એક અલગ રોલ મેં ટ્રાય કર્યા.. નવા પ્રકારના અને એકદમ સહેલા આ રોલ બાળકો ને બહુ ભાવશે. Mauli Mankad -
સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)
#LB સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે Chetna Shah -
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
ફૂલગોભી લોલીપોપ (Cauliflower Lolipop Recipe in Gujarati)
#GA4#Week10#post4#cauliflower#ફૂલગોભી_લોલીપોપ ( Cauliflower Lolipop Recipe in Gujarati ) આજે મેં કોલી ફ્લાવર માં નવું ટ્રાય કરવાની કોશિશ કરી છે. ફ્લાવર માંથી આપણે રોજ બરોજ સબ્જી તો બનાવતા જ હોઈએ છીએ....પરંતુ જો બાળકો ને આ રીત ની ફ્લાવર ની લોલીપોપ બનાવીને આપીએ તો બાળકો પણ ખુશી ખુશી આ લોલીપોપ ખાઈ લેસે... જો આ પ્રકાર ની સબ્જી ની લોલીપોપ બાળકો ને સ્કૂલ લંચ બોક્સ માં આપીએ તો એમનો લંચ બોકસ ખાલી જ કરીને આવશે...મારા નાના દીકરા ની આ ફેવરિટ ફૂલગોભી લોલીપોપ છે....😋😍👌 Daxa Parmar -
એસોર્ર્ટેડ વેજીટેબલ્સ ઇન કોકોનટ ગ્રેવી
#ડિનર #સ્ટારવેજીટેબલ્સ થી ભરપુર છે આ ડીશ. અને નારિયેળ નો ઉપયોગ કરીને થાઇ કરી ને ઇન્ડિયન ટચ આપ્યો છે. Bijal Thaker -
વેજ પાસ્તા સૂપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ સૂપ માં વેજિસ ના લીધે ખૂબ જ હેલ્ધી છે.. ટ્રાય કરજો.. ટેસ્ટી અને સરળ.. Tejal Vijay Thakkar -
ચીઝી લહસુની રાઈસ(cheesy lasuni rice in Gujarati)
#સુપરશેફ4આજે મેં ચીઝ લસણ નો ઉપયોગ કરી એક ટેસ્ટી રાઈસ બનાવ્યા જે બાળકો ને ખૂબ ભાવશે એમામે મેગી મસાલા નો પણ ટેસ્ટ આપ્યો છે Dipal Parmar -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse. Reena parikh -
વેજ ક્રિસપી (Veg Crispy Recipe in Gujarati)
#GA4#week3 આ એક ચાઈનીઝસ્ટાર્ટર છે જે બધા વેજીટેબલ ને ફ્લોર અને ચાઈનીઝ સોંસ નાખી બનાવાય છે આજે ખાવામાં ખૂબ ચટપટી અને ટેસ્ટી બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
સેઝવાન બેબી કોર્ન (Schezwan Baby Corn Recipe In Gujarati)
આ ચાઈનીઝ સ્ટાટર નાના - મોટા બધા ને ભાવશે. ઓરીજીનલ ચાઈનીઝ વાનગી ફીકી હોય છે પણ ઈન્ડિયન ટેસ્ટ પ્રમાણે એમાં ફેરફાર કરી આપણા ટેસ્ટ ને ધ્યાન માં રાખીને મેં આ રેસીપી બનાવી છે.#RC3#Week3 Bina Samir Telivala -
ચાઇનીઝ લોલી પૉપ (Chinese lolipops in Gujarati)
#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૫ #માઇઇબુક #પોસ્ટ૧૧ ચાઈનીઝ વાનગીઓ આજ કાલ બધા ને ખૂબ ભાવે છે એમાં મંચુરિયન તો બધાના ફેવરિટ છે તેમાં જ આજ આપણે થોડું અલગ કરી ને એક ની ડીસ બનાવીએ છીએ. Dhara Taank -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
એન્ચીલાડાઝ (enachiladas recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# વિકેન્ડઆ મેક્સિકો ની કોમન ડીશ છે આ માં તમે કોઈ પણ તમે તમારું મનપસંદ સ્ટફિન્ગ કરી શકો છોબાળકો ને ભાવે એવી રેસીપી છે તો જરૂર ટ્રાય કરજો Anita Shah -
ઇટાલિયન ફ્લેવર્ડ ઓનિયન ઉત્તપમ (Italian Onion Uttapam Recipe In Gujarati)
ઉત્તપમ બધાએ બનાવેલા હોય... પરંતુ ઇટાલિયન ટચ આપવો, આ વિચાર એક યુનિક છે... ખરેખર એક ટેસ્ટી ડિશ બને છે. તો જરૂર ટ્રાય કરજો.... Kajal Ankur Dholakia -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth -
વેજ 99 (veg 99 recipe in Gujarati)
#વિકમીલ૧આ એક ચાઈનીઝ વાનગી છે પરંતુ સ્વાદ માં થોડી સ્પાઇસી હોય છે.એકદમ ક્રિસ્પી અને ચટપટી આ ડીશ ખાવાની ખૂબજ મજા આવે છે. Bhumika Parmar -
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
વેજટેબલ પનીર ક્રિસ્પી (Vegetable Paneer Cripsy Recipe In Gujarati)
સન્ડે ના બાળકો માટે બ્રેકફાસ્ટ માટે બનાવ્યું હતુંખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે 😍 Falguni Shah -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ શેઝવાન સ્ટાઈલ નું સ્ટાટર છે, તીખું તમતમતું પણ મોટેરા નું પ્રિય. આ એક ઈન્ડો - ચાઈનીઝ ડીશ છે.#EB#Week12 Bina Samir Telivala -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ