તલ -અજમાં  વાળા મસાલા થેપલા

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#ટીટાઇમ
થેપલા તો ગુજરાતી ઓ ની શાન છે તેના વિના તેનો નાસ્તો અધુરો છે. નાસ્તો તો શું મુસાફરી પણ અધૂરી છે .ગુજરાતી ઓ ને લાંબી મુસાફરી માં પણ થેપલા તો જોઈએ જ.

તલ -અજમાં  વાળા મસાલા થેપલા

#ટીટાઇમ
થેપલા તો ગુજરાતી ઓ ની શાન છે તેના વિના તેનો નાસ્તો અધુરો છે. નાસ્તો તો શું મુસાફરી પણ અધૂરી છે .ગુજરાતી ઓ ને લાંબી મુસાફરી માં પણ થેપલા તો જોઈએ જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ઘઉં નો લોટ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1 ચમચીમરચું પાવડર
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 ચમચીધાણા જીરું પાવડર
  7. પા ચમચી હિંગ
  8. 1/2 ચમચીઅજમાં
  9. 1 ચમચીતલ
  10. (મેથી ની ભાજી નાખવી હોય તો મેં નથી નાખી)
  11. 1 મોટો ચમચોતેલ મોણ માટે
  12. જરૂર મુજબ પાણી
  13. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બન્ને લોટ લઈ તેમાં બધા મસાલા અને મોણ નાખી મિક્સ કરી લોટ બાંધી લો.

  2. 2

    પછી તેને મસળી રોટલી જેવડો લુવો લઈ થેપલું વણી લેવું.

  3. 3

    હવે તેને ગરમ તવા પર મીડીયમ તાપે શેકી લેવું.

  4. 4

    તો તૈયાર છે આપણા તલ - અજમાં વાળા મસાલા થેપલા.જે મેં ચા અને લસણ ની ચટણી સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes