કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચા નો મસાલો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચા નો મસાલો રેસીપી મુખ્ય ફોટો

ચા નો મસાલો

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ઇબુક
#day12
ચા ને ભારત નું રાષ્ટ્રીય પીણું કહીએ તો કાંઈ ખોટું નથી કારણકે ચા નો ચાહક વર્ગ ખાસ્સો છે અને ભારતીયો માટે ગમે તે સમય એ "ટી ટાઈમ" છે. ચા ના રસિયા ને ગમે તે સમયે ચા આપો તો એ તૈયાર જ હોય છે.
ભારત માં ચા મહત્તમ ભાગે દૂધ વાળી અને વિવિધ મસાલા વાળી ચા પીવાય છે. આદુ, ફુદીના, લિલી ચા જેવી તાજી સામગ્રી તથા એલચી, ચા નો મસાલો વગેરે સૂકી સામગ્રી પોતાના સ્વાદ પ્રમાણે વાપરે છે. પણ પરંપરાગત ચા નો મસાલો તો સહુ ના ઘર માં હોય જ છે. આજ ના સમય માં બજાર માં બધું તૈયાર મળે છે પણ વર્ષો થી આપણા વડીલો અમુક મસાલા, વગેરે ઘરે જ બનાવતા, એ પરંપરા મેં પણ જાળવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
200 ગ્રામ
  • 100 ગ્રામસૂંઠ
  • 30 ગ્રામમરી
  • 30 ગ્રામતજ
  • 30 ગ્રામલવિંગ
  • 50 ગ્રામએલચી
  • 1જાયફળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૂંઠ ના નાના ટુકડા કરી લો. એલચી ના દાણા કાઢી લો. જાયફળ ને કોચલા માંથી કાઢી ટુકડા કરી લો.

  2. 2

    બધું એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લો અને ચારણી થી ચાળી લો.

  3. 3

    હવાચુસ્ત કાચ ની બોટલ માં ભરી લો. 2 ચમચા ગંઠોલાં પાવડર ઉમેરી શકાય.

    ચા નો મસાલો રેસીપી સ્ટેપ3ફોટો
    ચા નો મસાલો રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર October 12, 2019 13:38
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઘારી
  2. મસાલેદાર કોદરી ની  મીની ઈડલી
  3. હૈદરાબાદી વેજ દમ બિરયાની
  4. જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
  5. હેલ્ધી મગની પીળી દાળનો સૂપ
  1. સેવૈયા રબડી કટોરી
  2. ચોકો-વેનીલા ફ્લેવર્ડ કપકેકસ્🧁
  3. છોલે આલુ નજાકત
  4. ચીઝી તંદૂરી ઓનીયન રિંગ્સ વિથ ટૉમેટૉ બેસિલ સૂપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10821069
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close