લાઈવ ઢોકળા

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

આજ ની મારી રસેપી બર્થડે સ્પેશ્યલ છે. હવે કોન્ટેસ્ટ મા બર્થડે પાર્ટી ની રસેપી મુકવાની છે.બર્થ ડે તો કોઇ ની પણ ઉજવાય જેમ ક મોટી ઉંમરના વૃદ્ધ ની પણ ને બાળકો ની પણ. મરી રસેપી મોટી ઉમર ના લોકો બર્થ ડે ઉજવે તો પણ બનાવાય અ રીત ની છે જ ખવા મા સરળ અને પચવામાં હલ્કી અને હેલ્થના માટે ખૂબ જ સારી છે.

લાઈવ ઢોકળા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

આજ ની મારી રસેપી બર્થડે સ્પેશ્યલ છે. હવે કોન્ટેસ્ટ મા બર્થડે પાર્ટી ની રસેપી મુકવાની છે.બર્થ ડે તો કોઇ ની પણ ઉજવાય જેમ ક મોટી ઉંમરના વૃદ્ધ ની પણ ને બાળકો ની પણ. મરી રસેપી મોટી ઉમર ના લોકો બર્થ ડે ઉજવે તો પણ બનાવાય અ રીત ની છે જ ખવા મા સરળ અને પચવામાં હલ્કી અને હેલ્થના માટે ખૂબ જ સારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લાઈવ ઢોકળા
  2. ૩કપ ચોખા
  3. ૧કપ મગ ની પીળી દાળ
  4. ૩|૪ કપ અળદ દાળ
  5. ૧ ચમચી આદૂ મરચા ની પેસ્ટ
  6. ૧|૨ ચમચી લાલ મરચુ પાવડર
  7. ૧ ચમચીસોડા બાય કાર્બ
  8. ૧ ચમચી દહી
  9. ૨ ચમચી સિંગતેલ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. ચટણી માટે:
  12. ૪ કળી લસણ
  13. ૧ ચમચી કાશ્મીરી મરચુ
  14. મીઠુ સ્વાદમુજબ
  15. ૧ ચમચી સિંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત: ચોખા,મગ ની દાળ અને અળદ દાળ બધુ અલગ અલગ ૫ થી ૬ કલાક પલળવુ.પછી ધોઇ ને મિક્ષ્ચર મા વાટી નાખવું.અક ડબ્બામાં કાઢી તેમ ૨ ચમચી તેલ અને ૧ ચમચી સોડા બાય કાર્બ અને ૧ ચમચી દહી નખી આથો લાવવા માટે ૫ કલાક ઢાંકી ને મૂકી રાખવું.

  2. 2

    બનાવતી વખતે મીઠુ હળદર આદૂ મરચા ની પેસ્ટ અને સોડા બાય કાર્બ નખી ઉપરથી લાલ મરચુ નો પાવડર સ્પ્રિંકલ કરી ઢોકળા ઉતરવા.
    ઢોકળા ઉતરે એટલે ઉપર થી સિંગતેલ નાખવું.
    આ ઢોકળા પાતળા હોઇ છે.ખીરું ઢોસા ના ખીરા જેવુ રાખવુ.
    ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવા.
    ચટણી માટે લસણ કાશ્મીરી મરચુ મીઠુ ને પાણી નાખી વાટી લેવી પછી ૨ ચમચી સિંગતેલ મૂકી ૪ થી ૫ મીનીટ ગરમ કરવી. તૈયાર છે ગરમ ગરમ લીવે ઢોકળા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

ટિપ્પણીઓ

Similar Recipes