રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલીમાં મોળું દહીં નાખી વલોવી લો, તેમાં ૩ચમચી ચણાનો લોટ મિક્સ કરી લો, તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરો, પછી ખાંડ, ચપટી હળદર નાખીગેસ પર ઉકાળવા મુકો,૧૦ મિનિટ ઉકળે એટલે બિજી બાજુ કઢાઈમાં ૨ચમચી ઘી ગરમ કરો, તેમાં ચૂકા લાલ મરચા, નાખી જીરું,મિઠો લીમડો,તમાલ પત્ર, લવિંગ, હિંગ, નાખી દહીં ને ચણા ના લોટ ના મિશ્રણ માં વઘાર કરી લો,મિઠુ સ્વાદ અનુસાર નાખો,૫મીનીટ ઉકાળવા દો, પછી તેમાં તજ પાવડર, અને રજવાડી કઢી નો પાવડર નાખી ઉકાળી લો,૫ મીનીટ પછી રજવાડી કઢી રેડી થઈ ગઈ,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટોમેટો-ઓનિયન કઢી
#દાળકઢીફ્રેન્ડસ,મહારાષ્ટ્ર સ્પેશિયલ ટોમેટો કઢી જેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે જેમાં ટામેટા અને કોકોનટ નો વપરાશ થાય છે જ્યારે મેં એમાં ચણાનો લોટ અને ઓનિયન એડ કરી ને નવી રેસિપી તૈયાર કરી છે. આ કઢી સ્ટીમ્ડ રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરવામાં આવે છે.મેં અહીં "ટોમેટો-ઓનિયન કઢી" ને આલુમટર સેન્ડવીચ સાથે સર્વ કરી છે.સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી એવી આ કઢી સાથે ફાસ્ટ ફૂડ નું કોમ્બિનેશન કરી ને મેં અહીં ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જે ચોક્કસ બઘાં ને પસંદ આવશે. 😍👍 asharamparia -
-
-
-
-
-
-
-
કઢી પકોડા
ગુજરાતી એટલે કઢી ના શોખીન. આ ડિશ મારા ભાઈ ની ખુબ જ પિ્ય. મારી એવી લાગણી કે હુ મારા અનુભવ થકી આ ડીશ ને બેસ્ટ બનાવુ. અનેક નવનવા નસ્ખા થકી આ મારા થકી બનનારી બેસ્ટ ડિશ છે. આ એક એવી વાનંગી છે કે રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે.#જુલાઈ#સુપરશેફ૧ Dr Radhika Desai -
-
-
-
-
ચણાના લોટમાંથી ભાવનગરી ગાંઠીયા
#માઇઇબુક ૫૦ #સુપરશેફ૨પોસ્ટ૧૪ આ ગાંઠીયા ખાવામાં પોચા બનશે સરસ લાગે છે તમે પણ બનાવજો ચા સાથે ગરમાગરમ ખાશો તો મજા આવશે.મારા બાળકો ને તો બહુજ ભાવ્યા. Smita Barot -
-
-
-
-
-
કઢી
#દાળકઢી#onerecipeonetree#TeamTreesઆ સ્વાદિષ્ટ કઢી.. મારી શૈલીમાં.. થેપલા, ખીચડી, પુલાવ, સાડા ભાત... સાથે માણી શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11192502
ટિપ્પણીઓ