રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાડકી ચોખા લઈ બે વખત ધોઈ નાખો અને એક કલાક પલળવા દો ત્યારબાદ ગેસ ઉપર ગરમ પાણી મૂકી તેમાં પલાળેલા ચોખા ઉમેરવા અને ધીમા તાપે ચડવા દેવું સરસ મજાનો છૂટો થાય એટલા માટે બે ટીપા તેલ ઉમેરવું એને પછી ભાતના ચારણા માં ભાત ઓસા વી લેવા તો તૈયાર છે આપણા પ્લેન રાઈસ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પ્લેન રાઈસ(plain rice recipe in Gujarati)
કૂકર માં બનાવેલો ભાત એકદમ છૂટો રહે છે અને તૂટી પણ નથી જતો.આ ભાત માંથી બિરીયાની,જીરા રાઈસ ગમે તે બનાવી શકાય છે.ફ્રાઈડ રાઈસ બનાવવાં માટે તેને અડધી કલાક ફ્રીજ માં રાખવો. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11347652
ટિપ્પણીઓ