ઘટકો

  1. ૮ - સ્લાઈઝ બ્રેડ
  2. ચોકલેટ સોસ
  3. બટર
  4. ૨ - ક્યુબ ચીઝ
  5. ૧૦૦ ગ્રામ વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ની સ્લાઈઝ ઉપર બટર લગાડી ચોકલેટ સોસ લગાડો. આવી ૨ બ્રેડ તૈયાર કરો. પછી સોસ લગાડેલી ૧ બ્રેડ ઉપર આઈસ ક્રીમ પાથરો. ઉપર ચીઝ ખમણો. પછી બીજી સોસ લગાડેલી બ્રેડ ને આઈસ ક્રીમ વાળી બ્રેડ ઉપર મુકો. પછી હળવેક થી દબાવી કટર વડે કટ કરો. આઈસ ક્રીમ સેન્ડવિચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nilamben Mehta
Nilamben Mehta @cook_19983095
પર
રાજકોટ

Similar Recipes