રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈન્તજારમાં તુવેરની દાળ લઈ અધકચરા પીસી લો. હવે કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી ક્રશ કરેલા તુવેરના દાણા નાખો અને મીઠું નાખી હલાવતા રહો ચડી જાય એટલે તેમાં મસાલા કરો મરચું પાવડર ગરમ મસાલો ખાંડ લીંબુ, જુના ટુકડા અને કિસમિસ બધું નાખી બરાબર મિક્સ કરી લો અને બે મિનિટ ચડવા દો
- 2
એક કડાઈમાં લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી મિક્સ કરી લોટ બાંધો અને અડધો કલાક રહેવા દો
- 3
હવે આ લોટ ની કુળદેવી તેમાંથી નાની નાની પૂરીઓ વણી તેમાં સ્ટફિંગ ભરી કચોરી તૈયાર કરો ફિલ્મ કી ધીમા તાપે કચોરી તળી લો
- 4
બધી કચોરી તૈયાર થઈ જાય એ સર્વિંગ પ્લેટમાં લઇ તેને ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણીસાથે પીરસો ચાટ માટે બનાવેલી ટોકરી લો તેમાં કચેરીના બે-ત્રણ પીસ કરો અને ઉપર ખજૂર આમલીની ચટણી લીલી ચટણી સેવ મસાલા સીંગ કોથમીર વડે ગાર્નીશ કરી સાથે ખારી બુંદી પણ પીરસો
- 5
તૈયાર છે લીલા તુવેરની કચોરી અને ટોકરી કચોરી ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
-
-
-
-
-
લીલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
-
-
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
શાહી રાજ કચોરી
રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે. Prerna Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ