અલસી-તલ ચિકકી

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ઇબુક૧
#સંક્રાંતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
  1. 1 કપસફેદ તલ
  2. 1/2 કપઅલસી(ફલેકસ સીડ)
  3. 1 કપગોળ
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સર્વપ્રથમ તલ ને ગરમ કઢાઈ મા શેકી લેવાના તલ ચટકે નીચે ઉતારી કાઢી લેવાના આ રીતે અલસી ને પણ શેકી લેવાના અલસી શેકાઈ ને ફૂલી જશે નીચે ઉતારી કાઢી લો. ફરી થી કઢાઈ મા ઘી ગરમ કરી ને ગોળ નાખો અને મેલ્ટ કરો. મેલ્ટ થાય ચારો બાજુ બબલ થાય તલ,અલસી નાખી સારી રીતે મિકસ કરવુ મિસરણ કઢાઈ મા ગોળ ફરે નીચે ઉતારી ને પ્લટફામ પર વેલન વડે વણી લેવુ. એકદમ પાતલા વણી ને ચાકૂ થી મનપસંદ આકાર ના કાપાપાડી લો,

  2. 2

    મિસરણ ઠંડુ થઇ જશે તો વણાય નહી અને કાપા ય પણ નહી જેથી વણવા મા ભડપ કરવી પડશે તૈયાર ચીકકી ને મેહમાનો ને સર્વ કરો હેલ્દી ચીકકી ને સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes