ઉંધીયુ-પુરી(સંક્રાંતિ સ્પેશિયલ)

#સંક્રાંતિ ઊંધિયું-પૂરી સ્પેશ્યલ ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે.
ઉંધીયુ-પુરી(સંક્રાંતિ સ્પેશિયલ)
#સંક્રાંતિ ઊંધિયું-પૂરી સ્પેશ્યલ ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ લેવું ત્યારબાદ તેમાં મેથી, લાલ મરચું પાવડર, ધાણાજીરૂં,મીઠું, લીંબુનો રસ, ગરમ મસાલો, બેકિંગ સોડા, તેલ અને આદુ લસણ-મરચા ની પેસ્ટ બધું મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી નાખી ગોળીઓ વાળી લેવી. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકી બધી ગોળીઓ ધીમા તાપે બ્રાઉન કલર ની તળી લેવી.
- 2
હવે બટાકા, રીંગણ, રતાળુ,સુરણ જે પણ શાકભાજી લીધા હોય તેના મોટા ટુકડા કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં આ શાકભાજી શેલો ફ્રાય કરી લેવા.
- 3
ત્યારબાદ મિક્સર જાર લઈ તેમાં ધાણાભાજી, તલ, અજમો, આદુ, મરચા, લસણ નાખી પીસી લેવું.
- 4
હવે કુકરમાં તેલ ગરમ કરો તેમાં જીરું,હિંગ,તેજ પત્તા,તજ,સુકા લાલ મરચા અને લવીંગ નાખી તુવેર,પાપડી,વટાણા જેવા લીલા શાકભાજી નાખી દેવા. ત્યારબાદ તેમાં બનાવેલી પેસ્ટ નાખીને બધુ સારી રીતે મિક્ષ કરી લેવું. ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી બટેકા રીંગણ, રતાળુ,સુરણ ઉમેરો.૫-૭ મિનિટ થાય એટલે તેમાં તેલ ઉપર આવવા લાગશે.ત્યારબાદ તેમાં બનાવેલી ગોળીઓ ઉમેરી ધીમા તાપે ૫ મિનિટ થવા દેવું. તો તૈયાર છે ગરમા ગરમ ઊંધિયું....
- 5
પુરી બનાવવા માટે 3 કપ ઘઉંનો લોટ લઈ લો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાવડર,અજમા અને તેલ નાખી લોટ બાંધી લેવો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકો. હવે નાની નાની પૂરીઓ વણી અને તેલ માં તળી લેવી. તો તૈયાર છે ગરમા ગરમ પૂરી...
- 6
તો ગરમાગરમ ઉંધીયુ-પુરી તૈયાર છે સર્વિંગ પ્લેટ પર સવૅ કરી દઈએ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
મહારાષ્ટ્ર સ્પેશિયલ વડાપાઉં
#goldenapron2#Maharashtra#week8 વડાપાઉં એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીસ છે. મહારાષ્ટ્રમાં બટેટાનો પાક ખૂબ જ થાય છે અને જ્યારે બટેટાની લણણી કરવામાં આવે છે ત્યારે નવા બટેટાના વડા બનાવી અને વડાપાઉં ખાસ બને છે. Bansi Kotecha -
હાંડવો
#TeamTrees#૨૦૧૯#તવા હાંડવો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બંને બાજુ ક્રિસ્પી હોવાથી ટેસ્ટ મા પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
ડ્રાય કાજુ કારેલા
#રેસ્ટોરન્ટ જે પણ કારેલાં નુ શાક નથી ખાતા તેને પણ આ કાજુ કારેલા ખાતાં થઈ જાશે કેમ કે આ ખુબ જ સરસ ક્રંચી અને ટેસ્ટી લાગે છે. તેમજ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે... Kala Ramoliya -
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
ચટપટી મસાલા પૂરી (કર્ણાટક સ્પેશિયલ)
#વીક ૧#સ્પાઈસીસૂકા વટાણામાંથી બનતી અને ગળી ચટણી વગરની, તીખી તમતમતી, ગરમાગરમ સેવ-ગાજર-કાંદા સાથે પીરસાતી આ વાનગી છે - જે મૈસુર અને બેંગ્લોર માં ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે મસાલ પૂરી તરીકે પણ જાણીતી છે તો આવો આજે એને બનાવતા શીખીયે અને વરસાદી મોસમમાં ઠંડા પવનની લહેર સાથે ગરમાગરમ તીખી મસાલા પૂરી ખાઈએ !! Nikie Naik -
ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)
#સંક્રાંતિ#ઇબુક૧#૧૭મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે. Bansi Kotecha -
સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું
#સંક્રાતિ#ઇબુક૧#૧૨ફ્રેન્ડસ, ગુજરાતી ની એક ખાસિયત છે કે નાના મોટા દરેક તહેવાર ઘામઘૂમ થી ઉજવે. વળી, કેટલાક તહેવાર નું તો સ્પેશિયલ મેનુ હોય અને એ વાનગી ઓ વગર તો જાણે તહેવાર અઘુરો લાગે ખરું ને? એમાં પણ આજે મકરસંક્રાંતિ નો ખાસ પર્વ હોય અને બઘાં ને ત્યાં બનતું ટ્રેડિશનલ ગુજ્જુ સ્પેશ્યલ ઉંધીયુ અને જલેબી વગર પણ ઉતરાણ અઘુરી રહે અને મારી ઈ-બુક પણ. માટે મેં અહીં ટ્રેડિશનલ કાઠીયાવાડી ઊંધિયાની રેસીપી રજૂ કરી છે. asharamparia -
ચિઝ સેઝવાન ફ્રેન્કી
#મૈંદા આ ફ્રેન્કી ખાવામાં ખુબ જ સરસ લાગે છે. અને બધાને ભાવે છે તો તમે પણ બનાવજો.... Kala Ramoliya -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
મિસ્સી રોટી ટાર્ટ (Missi Roti Tart recipe in Gujarati)
#FFC4#missirotitart#tart#missirotitwist#cookpadgujarati#cookpadindiaમિસ્સી રોટી એ મિશ્ર લોટમાં જરૂરી મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. તે ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબી અને રાજસ્થાની ભોજનમાં લોકપ્રિય છે જેને ક્રીમી કરીની સાથે પીરસવામાં આવે છે.મેં અહીંયા ટાર્ટ ટીનનો ઉપયોગ કરીને મિસ્સી રોટીનાં ટાર્ટ બનાવ્યા છે અને તેમાં બટાકા તેમજ વટાણાનું ચટપટું સ્ટફિંગ ભરી તેની ઉપર ચીઝ ખમણીને બેક કર્યા છે. આ ટાર્ટ દેખાવમાં જેટલા આકર્ષક લાગે છે એટલા જ ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. આ ટાર્ટ કોઈ પણ પાર્ટીનાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. Mamta Pandya -
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
રસિયા મુઠીયા નું શાક (Rasiya muthiya in gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન એટલે બધા ઘરમાં.. આવામાં ક્યારેક બપોરે ભાત કે ખીચડી વધે તો આ વાનગી બનાવવામાં આવે છે.. જેથી વધેલો ખોરાક વપરાય પણ જાય અને એમાંથી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય.. આ રેસિપી માં આપણે બપોરના ભાત નો વપરાશ કરીશું.. અને ઝટપટ તૈયાર થઈ જતી આ વાનગી રસિયા મુઠીયા નું શાક ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
મીક્ષ કઠોળ (વડ્ડડુ)
આ વાનગી નોળીનોમ ના દિવસે બનાવવામા આવે છે.ખુબ જ હેલધી અને સવાદ મા ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
બાજરી પાલક ના આલુ પરાઠા
#હેલ્થી આ પરાઠા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા માટે પણ સહેલા છે. Bhumika Parmar -
પાલકના સ્પાઇસી વટાણા
#લીલી આ વટાણા ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટા લાગે છે.બાળકો ને ખુબ જ સરસ લાગે છે... Kala Ramoliya -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
ડપકવડી નું શાક
#લોકડાઉન. આ શાક મે મારી મમ્મી ને રેસીપી પૂછી ને બનાવ્યું છે. એ ખૂબ જ સરસ બનાવે છે પણ મે આજે કોશિશ કરી છે પણ ખુબજ સરસ બન્યું છે. આ શાક માં એક તો ખુબજ ઓછા સામગ્રી જોઈએ છે. અને ફટાફટ થય જાય છે. એક વાર ટ્રાય કરજો તમે બી ખતાજ રહી જસો એટલું સરસ લાગે છે. Manisha Desai -
Jhal muri
આ એક બંગાળ-બિહાર નું સ્ટ્રીટ ફૂડ છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે #Day4#ઇબુક Jyotika Rajvanshi -
મિક્ષ વેજ રાયતા
#goldenapron3#week1#onion#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Kala Ramoliya -
-
ગાર્લિક ફ્લેવર્ડ તીખાં ગાંઠીયા
#ટીટાઈમફ્રેન્ડસ, સ્પાઈસી તીખા ગાંઠીયા માં ગાર્લિક ની ફલેવર ઉમેરી ને વઘુ ટેસ્ટી બનાવી શકાય છે. જે ચા, કોફી કે દૂઘ સાથે ખુબ જ સરસ લાગે છે. asharamparia -
સ્પાઉટ બાસ્કેટ ચાટ
#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે Kala Ramoliya -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai
More Recipes
ટિપ્પણીઓ