પર કમેન્ટ્સ

વેજ ડ્રાય મનચુરીયન

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Hello dear
Manchurian ne kadak bnavva mate su krvu hu aa map mujab j bnavu chhu pn soft thai jay chhe bahar thi brown thai jay pn andr thi kacha rey slow flame thi fry kru to b... To su krvu?
Harsha Israni
Harsha Israni @cook_14344309
Hi, મનચુરીયનમ બનાવવામાં જો કોબીજ લીધી હોય તો, કોબીજમાં થોડું મીઠું મિક્સ કરી ૧૫ મિનિટ પછી કોબીજને નીચોવીને પછી મન્ચુરિયન બનાવો, કોબીજની અંદરનું પાણી કાઢી લેશો મનચુરીયન કડક થશે અને કોર્ન ફલોર સહેજ વધારે નાખશો તો પરફેક્ટ બનશે.