રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને એક તપેલી માં ગરમ પાણી કરી તેમાં બાફી લેવા 2ચમચી તેલ નાખવું એટલે ચોટે નહિ. પછી બધું શાક કાપી લેવું.પછી એક પેન તેલ મૂકી બધું સાંતળી લો પછી પાસ્તા નાખી સોસ અને મરી નો ભૂકો નાખી દો.
- 2
હવે બધું મીક્સ કરી એક પ્લેટ માં પાસ્તા લઇ સર્વ કરવું.તેની ઉપર કોથમીર અને ચીઝ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટલી નૂડલ્સ
#ફ્યુઝનવીક#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય. Namrata Kamdar -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#goldenapronબાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે. Rupal Gandhi -
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
-
-
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
વેજ પાસ્તા
#બર્થડેબાળકો ની બર્થડે માં પેરન્ટ્સ કેટલું પ્લાન કરતા હોય છે..સ્પેશિયલી ફૂડ.. પાસ્તા બાળકો ની ફેવરિટ ડીશ છે.. જે જલ્દી બની જાય છે અને એટલીજ ટેસ્ટી પણ છે. Tejal Vijay Thakkar -
પૌષ્ટિક ક્રીમી પેન્ને પાસ્તા
#હેલ્થીફૂડફાસ્ટ ફૂડ બધાં ને ભાવે છે , નાના બાળકોને તો ખાસ. એમાં પણ પાસ્તા ખુબજ પ્રિય હોઈ છે. આ વાનગી માં જે પાસ્તા લીધાં છે એ રવા માંથી બનાવેલાં છે અને વાહિટ સોસ પણ ઘઉંના લોટમાં થી બનાવામાં આવીયો છે. આથી આ વાનગીમાં મેંદા નો બિલકુલ ઉપીયોગ થયો નથી. Krupa Kapadia Shah -
ચીઝ બિસ્કિટ સ્ટાર્ટર
#teatime આ રેસીપી બોવ જલ્દી બની જાય છે. અને બધા ને ખાવાની પણ બોવ મજા આવે છે. તમારે 20 મિનિટ માં તૈયાર થઈ જાય બાળકોને સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય. Namrata Kamdar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11459405
ટિપ્પણીઓ