શક્કરિયા નો શીરો

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#goldenapron3
#week3
#milk
મિત્રો શિયાળામાં શક્કરિયા ખૂબ જ આવે છે. શિવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે તો શક્કરિયા નો શીરો તમારી સાથે શેર કરું છું.

શક્કરિયા નો શીરો

#goldenapron3
#week3
#milk
મિત્રો શિયાળામાં શક્કરિયા ખૂબ જ આવે છે. શિવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે તો શક્કરિયા નો શીરો તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4/5નંગ શક્કરિયા
  2. 1 ચમચીઘી
  3. 1ગ્લાસ દૂધ
  4. 2 ચમચીખાંડ
  5. કાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ શક્કરિયાને બાફી લો. પછી તેનો માવો કરો.

  2. 2

    પછી એક તપેલીમાં ઘી લઈ તેમાં શક્કરિયાનો માવો નાંખી થોડીવાર હલાવો. પછી તેમાં દૂધ નાખી તેને ઉકાળી લો.

  3. 3

    પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ કાજુ બદામ થી ગાર્નિશ કરો. તો તૈયાર છે શક્કરીયા નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

ટિપ્પણીઓ

Similar Recipes