રાજસ્થાની માવા ઘેવર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ધી લઈ તેને બરફ ની સાથે અંદાજે 6 7 મિનીટ ફીણો.
- 2
ત્યારબાદ તેમા મેંદો ઉમેરતા જાઓ અને ગાઠા ન પડે તે રીતે મિક્સ કરો
- 3
હવે તેમા ધીમે ધીમે દૂધ તેમજ પાણી ઉેરતા જાઓ અને હલાવતા જાઓ. પાતળુ મિસ્રણ તૈયાર કરો
- 4
એક પેન માં તેલ લો અને તેમા કાઠો મુકો, તેલ ગરમ થાય એટલે તેમા ધીમી ધારે બનાવેલુ બેટર ઉંચાયે થી રેડો અને વચ્ચે જગ્યા કરતા જાઔ. બની ગયા બાદ તેલ માંથી કાંઢી નીતારી લ્યો
- 5
ચાસણી બનાવવા માટે એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી એક તારની ચાસણી બને ત્યા સુધી ગરમ કરો બની ગયા બાદ તેમા એલચી અને કેસર ઉમેરી ઘેવર પર રેડો
- 6
તયારબાદ ઉપર થી ગુલાબની પાંદડી નાખી શરગાણો...તો તૈયાર છે ઘેવર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘેવર
#એનિવર્સરી#ડેઝર્ટ#આ એક રાજસ્થાની મીઠાઈ છે. જેટલું સુંદર દેખાય છે એટલું જ ટેસ્ટી પણ છે. Dimpal Patel -
રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે. Neeru Thakkar -
-
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
મખાના ખીર
#ફરાળીમખાના જોવામાં તો ગોળમટોળ સુકા જેવા લાગે છે પણ તે ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે.મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. Kalpana Parmar -
-
-
ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર(ghevar recipe in gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#વેસ્ટ Nidhi Jay Vinda -
-
ઘેવર
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ રેસીપીઆ રાજસ્થાની સ્વીટ છે,જે મેં કૂક પેડ ગ્રુપ માથી સર્ચ કરી ને બનાવી છે. Bhavnaben Adhiya -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
ઘેવર રગડા ચાટ
#ચાટઘેવર એ રાજસ્થાની મીઠાઈ છે, પણ અહીંયા મેં ઘેવર માં નમક નાખી નમકીન બનાવી તેના પર રગડો નાખી ચાટ ના રૂપ માં બનાવ્યું છે. Urvashi Belani -
-
-
-
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
ધેવર (Ghevar Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ3#દિવાળી સ્પેશિયલ ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા... Sonal Karia -
-
-
-
-
-
અંગૂરી રસમલાઈ
#દૂધમીઠાઈઓમાં રસમલાઈ સહુ કોઈને પસંદ આવે છે. જો તમને કંઇક વિશેષ બનાવવું છે, તો તમે આ મીઠાઈ બનાવી શકો છો. Rani Soni -
-
બાલૂશાહી(Balushahi Recipe In Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ10બાલૂશાહી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત મીઠાઇ છે Shrijal Baraiya -
-
હોળી સ્પેશિયલ ઠંડાઈ
#હોળીઆપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે Kalpana Parmar -
માવા જલેબી માવા વગર ની (Mava Jalebi Without Mava Recipe In Gujarati)
માવા જલેબી માવા વગર ની😉કોણે કોણે ગમે માવા જલેબી😋😋આવો friends આપડે આજે જલેબી બનાવીયે. Deepa Patel -
રાજસ્થાની માવા કચોરી
#દિવાળીમાવા કચોરી રાજસ્થાન ની ખુબ ફેમસ મીઠાઈ છે જેને ખાસ કરીને તીજ અને ત્યૌહાર માં બનાવામાં આવે છે Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11512243
ટિપ્પણીઓ