રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ખીરું લો બીજા એક વાટકા માં તેલ સોડા મીઠુ અને પાણી ગરમ કરો. આ મિશ્રણ ગરમ થાય એટલે ખીરા માં ઉમેરી ને સરસ મિક્સ કરો.
- 2
હવે તેમાં હળદર મરચું, આદુ મરચા ની પેસ્ટ કોથમીર ઉમેરો. દૂધી બટેટુ ગાજર કેપ્સીકમ ડુંગળી બધુજ ખમણી લો અને ખીરા માં મિક્સ કરો.
- 3
હવે એક નોન સ્ટિક પેન માં થોડું તેલ મૂકી તેમાં રાય જીરું લીમડો અને તલ મૂકી તેમાં 1ચમચો ખીરુ વધારો. થોડી વાર પછી તેને ઉલટાવી લો. બંને બાજુ સરખું ચડવા દો. થોડું ક્રિસ્પી રાખવું. કેચપઅથવા ચા સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી નો હાંડવો
#goldenapron2#week1#Gujarathttps://cookpad.wasmer.app/in-gu/recipes/10822798હાંડવો =ગુજરાતી ફરસાણહાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા આંચ પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે. આ ખીરા માં થી હાંડવો અને ઢોકળા બન્ને બનાવી શકાય છે થોડો ફેરફાર કરી ને. હાંડવામાં ઘણી વખત દૂધી સાથે અન્ય શાકભાજીઓ પણ ઉમેરવામાં આવે છે.આ એક ટ્રેડીશનલ ગુજરાતી વાનગી છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ અને ટેસ્ટી રેસીપી બનાવીએ. Chhaya Panchal -
સેન્ડવીચ ઢોકળા થ્રી કલર (Sanwich Dokala Three Colour Recipe In Gujarati)
વરસાદ ની ૠતુ ચાલી રહી છે. કુદરત ની કૃપા થી ચારેય બાજુ હરિયાળી છવાઈ રહી છે અને આકાશ માં મેઘધનુષ આવી જાય એવુ સરસ વાતાવરણ હોય ત્યારે કંઈક કલરફુલ કરવાની ઈચ્છા થાય. આજે મેં ફર્સ્ટ ટાઈમ સેન્ડવીચ ઢોકળા થ્રી કલર બનાવ્યા છે. Anupa Thakkar -
-
-
-
ચીઝ હાંડવો અને ઢોકળાં (Cheese Handvo Dhokla Recipe In Gujarati)
ચીઝ હાંડવો🧀🥘 અને ઢોકળાં#GA4 #Week17 #Cheese Devanshi Chandibhamar -
ઢોકળા કેક (Dhokala Cake Recipe In Gujarati)
#India2020#વેસ્ટ ઢોકળા એ ગુજરાતીઓ નો સૌથી પ્રીય નાસ્તો છે. જે બાફીને બનાવવામાં આવે છે.તો આજે મેં ઢોકળામાં થોડો ફેરફાર કરી કેક જેવા બનાવ્યાછે. તેને જોઈને જ ખાવાનુ મન થઈ જાય. Sonal Lal -
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
-
-
-
-
વેજ હાંડવો
ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી એટલે હાંડવો.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી સાથે હેલ્ધી પણ બને છે. Varsha Dave -
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
-
-
-
ચીઝ ગાર્લિક ઢોકળા
#પાર્ટી#આ ઢોકળા તમે મહેમાનો ના આવ્યા પહેલા બનાવી ચીઝ અને લસણ ની ચટણી લગાવી તૈયાર કરી લો તો તમે પાર્ટી નો આનંદ માણી શકો છો. Dipika Bhalla -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11522010
ટિપ્પણીઓ