લીંબુ સ્ટ્રોબેરી સરબત
#goldenapron3
વીક5
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટ્રોબેરીને ધોઈ તેના કટકા કરી મિક્સર જારમાં નાખવી અને લીંબુનો રસ તેમાં નાખી ખાંડ નાખી પાણી અને સંચળ પાવડર નાખો અને ફેરવી લો તૈયાર છે લીંબુ સ્ટ્રોબેરી સરબત સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીંબુ વરિયાળી સરબત
#goldenapron3. #week5. #sharbat. હેલ્લો ફ્રેન્ડ આપણે ઉનાળામાં લીંબુ કે વરિયાળી નું સરબત બનાવતા જ હોઈએ છીએ. આજે મે લીંબુ અને વરિયાળીનું મિક્સ સરબત બનાવ્યું છે. જે ખૂબ જ સરસ બને છે. Sudha B Savani -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ લીંબુ સોડા
#સમર#મોમ મારા સાસુમા આ સોડા બનાવે છે તો મે પણ તેમની જોઈને ઇન્સ્ટન્ટ સોડા બનાવી Vandna bosamiya -
-
-
એપલ રાસબેરી જ્યુસ
જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookwellchef#ebook#RB18 Nidhi Jay Vinda -
-
-
-
-
ગાજર લીલી હળદરનો સૂપ(Carrot and fresh turmeric Soup recipe in gujarati)
#GA4#Week10#RECIPE10#સુપ ગાજર લીલી હળદર નોસૂપઆ સૂપ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે આને detox સૂપ પણ કહેવાય Pina Chokshi -
-
-
-
આદુ લીંબુ સરબત
#goldenapron3#week6આદુ ના ઘણા ફાયદા છે આદુ મસલ્સ ને મજબુત બનાવે છે.આદુ ખાવાથી કોલેસ્ટ્રોલ ની તકલીફ પણ દુર થાય છે અને તેનાથી હાર્ટ ને લગતી બીમારી થી દુર રહી શકાય.આદુ ખાવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ પણ જલ્દી થાય છે.આદુ કાર્બોહાઈડ્રેટ થી ભરપુર હોય છે જેથી શરીર ની અશકિત દુર થાય છે.આદુ એસીડિટી માં પણ રાહત આપે છે.આદુ થી ત્વચા ને લગતા રોગ માં ફાયદો થાય છે. ભોજન માં આદુ સામેલ કરવાથી બ્લપ્રેશર માં રાહત મળે છે.આદુ ઇન્ફેક્શન સામે લડવામાં શકિત આપે છે.બાળકો ને ખાવું નથી ગમતું પણ આપણે એને ખાવાં પીવાની વસ્તુ માં આપી તો બહુ પ્રેમ થી ખાઈ લે છે આજે એવી જ એક રેસિપી લાવી છું જે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
ગોળ લીંબુ નું સરબત
#goldenapron3#week16#એનો ટેસ્ટ શેરડી ના રસ જેવો આવે છે અને આ પીવાથી લુ નથી લાગતી Sonal Vithlani -
-
-
-
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11607161
ટિપ્પણીઓ