પાપડ મેજીક

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#એનિવર્સરી
#week 2
#સ્ટાટૅસૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ અડદના ના પાપડ
  2. ૨ ચમચી કોર્ન ફ્લોર/સાથે પાણી
  3. થોડુ પાણી પાપડ પલાડવા
  4. ૩ ચમચી ચીઝ(સ્પરેડ લીધી છે મે)
  5. સ્ટફિંગ બનાવવા
  6. ૪ બાફેલા બટાકા
  7. 2 ચમચીતેલ
  8. ૧ ચમચી લાલ મરચું
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. અડધી ચમચી આમચૂર પાવડર
  11. જરૂર મુજબ મીઠું
  12. અડધી ચમચી હળદર
  13. ૧ ચમચી ખાંડ
  14. વઘાર માટે રાઈ,જીરુ થોડું
  15. તડવા માટે તેલ
  16. થોડો ચાટ મસાલો ભભરાવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને મેશ કરીને રેડી કરો.પછી એક પેન માં તેલ ગરમ કરી રાય જીરુ નાખી વધાર કરી બટેકા નાખો.મરચું,ઘાણાજીરૂ,હળદર,મીઠું,ગરમ મસાલો,ખાંડ,આમચૂર પાવડર બધું નાખી હલાવી લો સ્ટફિંગ રેડી.

  2. 2

    હવે પાપડ લઇ ને આગળ પાછળ પાણી લગાવી એક પાપડ ના બે ભાગ કાપી ને કરો.હવે સ્ટફિંગ મુકો ને ચીઝ લગાવો.

  3. 3

    હવે પાણી લગાવતા જવા નુ ને પાપડ ને લંબચોરસ માં વાળો.

  4. 4

    હવે કોનૅ ફ્લોર લઈને તેમાં પાણી નાખીને બેટર જેવું બનાવવાનું છે. તેની અંદર લંબચોરસ બનાવેલું પાપડ નું આગળ પાછળ ડીપ કરી તડી લેવું.

  5. 5

    બઘા આ રીતે રેડી કરી લેવા સર્વિંગ પ્લેટમાં ગોઠવીને ઉપરથી ચાટ મસાલો ભભરાવી દેવો.સોસ સાથે સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Ami Gajjar
Ami Gajjar @123456yami
આ સ્ટાટૅસૅ ઝટપટ બની જાય છે એકદમ ટેસ્ટી બને છે.

Similar Recipes