રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી સુધારીને ધોઈ લો. ત્યારબાદ તેમાં ઘઉંનો અને બાજરાનો લોટ ઉમેરો. લસણ ખાંડી લો. 1 મોટો ચમચો તેલ નાખો. મીઠું,હળદર, અને મરી પાવડર નાખી લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ થેપલા વણી લો. અને લોઢી ઉપર તેલ મૂકી શેકી લો. તૈયાર છે મેથીના લસણવાળા થેપલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11682007
ટિપ્પણીઓ