ક્રીમ રોલ

Viraj Naik
Viraj Naik @VirajNaik
Amalsad, Navsari

આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.

આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.

#એનિવર્સરી

ક્રીમ રોલ

આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.

આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ બ્રેડ ની સ્લાઈસ
  2. ૧/૪ કપ ક્રીમ
  3. ૩ ચમચી ખાંડ
  4. ૩ ચમચી મિલ્ક પાવડર
  5. ચપટીએલચી પાવડર
  6. ૩ ચમચી કાજુ બદામ પિસ્તા નો ભૂકો
  7. ૧ સમારેલું અંજીર
  8. ગુલાબ ની પાંખડી
  9. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ક્રીમ અને મિલ્ક પાઉડર મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકવું, એમાં એલચી પાવડર અને ખાંડ ઉમેરવા, થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવું

  2. 2

    હવે બ્રેડ ની સ્લાઈસ ને બરાબર વણી લેવું, હવે એમાં કાજુ બદામ પિસ્તા નો ભૂકો, અને અંજીર મૂકી રોલ વાળી લઈ, બનાવેલ ક્રીમ ના મિશ્રણ માં ડીપ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Viraj Naik
Viraj Naik @VirajNaik
પર
Amalsad, Navsari
YouTuber | Artist | Rangoli Artist | Entrepreneur | Cooking Expert at Colors Gujarati Rasoi Show | Food Bloggerhttps://youtu.be/dWF5lcxDbhc
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Tempting Presentation 👌👌👌
Sure will try..👍
Thanks for recommending

Similar Recipes