સ્ટફ્ડ ડ્રાય ફ્રુટ મલાઈ અંગુર રબડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ગાયનું દૂધ લો.
- 2
ત્યારબાદ તેને ગરમ કરો. થોડું ગરમ થાય એટલે તેમાં થોડો થોડો લીંબુનો રસ નાખો. હવે આમને હલાવતા રહો. હવે આપણું દૂધ ફાટી ગયું છે. એટલે તેમાંથી પનીર બનવાનું શરૂ થઈ ગયું છે.
- 3
હવે આને એક વાસણમાં કપડું રાખી અને બધું પનીર કાઢી દો. ત્યારબાદ તેને બધું પાણી નિતારી લો. હવે તેને પસ્તીમાં કોરો કરી લો. આમાંથી બધું પાણી લઈ લેશે. હવે આપણું પનીર તૈયાર છે.
- 4
આ ને એક પ્લેટમાં લઈ લો. ત્યારબાદ તેને 5 મીનિટ ખૂબ મસળો. હવે આમાંથી નાના નાના ગોળા વાળો.
- 5
ત્યાર પછી એક વાસણમાં એક ગ્લાસ પાણી અને અડધો કપ ખાંડ નાખો. હવે તેને ખૂબ ઉકળવા દો.
- 6
હવે થોડા એક મિક્સરમાં કાજુ બદામ પિસ્તા નો ભૂકો કરો. હવે આ ભૂકાને પનીરના ગોળા ની અંદર ભરી લો. ત્યારબાદ તેના ફરી ગોળા વાળી લો
- 7
હવે આ ગોળાને ખાંડની ચાસણીમાં નાખો. તેને ત્રણ મિનિટ સુધી ઉકાળો. ઉકડી ગયા બાદ તેને થોડીવાર તેમાં જ ઠંડા થવા દો.
- 8
ત્યાર પછી બીજા એક પેનમાં દૂધ લો. તેમાં અડધો કપ ખાંડ નાખો. હવે તેને ખૂબ ઉકાળો. હવે તેમાં મિલ્ક પાઉડર નાખો.
- 9
ત્યારબાદ તેમાં થોડા કેસરના તાંતણા અને મલાઈ નાંખી ઉકાળો. ત્યારબાદ તેમાં કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખો.
- 10
હવે આ મિશ્રણને ઘટ્ટ થવા દો ત્યાર પછી તેને ઠંડુ થવા દો.
- 11
હવે સર્વિંગ બાઉલ લો. તેમાં ઉપરના અંગુર રાખો.
- 12
ત્યારબાદ તેમાં રબડી રેડો. ત્યાર પછી કાજુ બદામન પિસ્તાની કતરણ અને ઉપરથી કેસર નાખો.હવે તેને થોડી વાર ફ્રિઝ માં ઠંડું કરી પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
-
-
-
-
-
-
રબડી વિથ જલેબી
#એનિવર્સરી#ડેઝર્ટજમ્યા પછી બધાં ને કઈક ગળ્યું જોઈતું હોઈ તો આજે લાવી છું ઇન્સ્ટન્ટ જલેબી વિથ રબડી જે નાના મોટા બધાં ને ભાવસે Tejal Hiten Sheth -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અંગુર રબડી પાના કોટા
#AV અંગુર રબડી ગુજરાતી મીઠાઈ અને પાના કોટા ઈટાલિયન ડિઝરટ નુ મીકચર છે આ વાનગી. Reema Jogiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ