રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈના દાણા કાઢી, બાફી લેવા, કેપ્સિકમ ને ઝીણા સમારી લેવા, બટેટાં ને બાફી ને છાલ કાઢી નાખવા.
- 2
એક ચમચી બટર ગરમ કરી તેમાં મેંદો બરાબર શેકી લેવો ને દૂધ ઉમેરી હલાવવું, મીઠુ મરી નાખી વ્હાઈટ સોસ તૈયાર કરવો.હવે બટેટા ને સ્કુપ કરી એલ્યુિનિયમના વાસણ માં મુકવા
- 3
એક ચમચી બટર માં કેપ્સીકમ સાંતળવા, હવે મકાઈ ના દાણા નાખી મીઠુ મરી નાખી હલાવવું. એલ્યુમનિયમના વાસણ માં મુકેલા બટેટા પર મકાઈ કેપ્સીકમ ઉમેરી દેવું
- 4
હવે વ્હાઈટ સોસ રેડી ચીઝ ખમણી ને નાંખવું. 230 ડિગ્રી પર 15 મિનીટ બેક કરવું. ચટણી સોસ સાથે પીરસો. એક જ ડિશ થી પેટ ભરાય જાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેક્ડ સ્પેગેટી
#દૂધ#જૂનસ્ટાર વ્હાઇટ સોસ મા બનાવેલી આ વાનગી એકદમ માઇલ્ડ અને સિમ્પલ ટેસ્ટ આપે છે. પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4#Week17 Vrunda Shashi Mavadiya -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
ઓનિયન કોર્ન પિઝા(Onion Corn Pizza Recipe In Gujarati)
#trend ડોમિનોઝ ની જેમ ચીઝી ઓનિયન કોર્ન પીઝા જે બધાને બહુ જ ભાવે છે . Madhuri Dhinoja -
બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
આ ડિશ વ્હાઈટ સોસ માં potatoes અને બેસિલ નાખી એક flavorful ટેસ્ટ આપ્યો છે. અને mild ફ્લેવર્ડ વેજી રાઈસ સાથે મેં તેને સર્વ કર્યું છે. લેયર્સ કરી ચીઝ નાખી અને બેક કરેલો છે. Disha Prashant Chavda -
-
*કોનૅ ચીકપી સલાડ*
સલાડ એહેલ્દી વાનગી છે.રોજના જીવનમાં જો સલાડને સ્થાન આપીએતો હેલ્થને ખુબ લાભ થાય છે.#હેલ્ધી Rajni Sanghavi -
ચીઝ ફ્રાય મોમોઝ (Cheese Fry Momos Recipe in Gujarati)
મારા બાળકો ને ચીઝ અને મકાઈ ખૂબ ભાવે છે અને તેમાં અમુક શાકભાજી હોવાથી તે હેલ્થ માટે ફાયદાકારક છે આ વાનગી નેપાળ ની છે અને હવે તે ગુજરાત માં પણ વઘારે વખણાય છે. Falguni Shah -
-
-
વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
હું આટલા વખત થી રેડ પાસ્તા જ બનાવતી, પરંતુ મારી daughter ના કહેવાથી મેં વાઈટ પાસ્તા ટ્રાય કર્યા.. ખરેખર ખુબજ મજા આવી... એમાં પણ ચોમાસાનો ઝરમર, ઝરમર વરસાદ હોય ને કકડી ને ભૂખ લાગી હોય તો તો... આહા મજા પડી જાય હો બાકી....#સુપરશેફ3પોસ્ટ 3#માઇઇબુક Taru Makhecha -
-
-
-
-
ચીઝ કોનૅ બનાના બોલ (Cheese Corn Banana Ball Recipe In Gujarati)
#ચીઝ#GA4#Week17ચીઝ કોનૅ બોલ એવી વાનગી છે જે બધા ને ભાવતી હોય છે અને આ સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઝડપી રેસીપી છે અને બનાવવામાં પણ આસાન છે અને બાળકોને ખુબ ભાવતી હોય છે અને આ મેં જૈન બનાવી છે. અને અને જ્યારે અંદરથી મેલ્ટેડ ચીઝ નીકળે તો ખાવાની ઘણી મજા આવે છે.#cookpadindia#cookpad_gu#cheese#corn Khushboo Vora -
-
-
-
પાસ્તા પુલાવ (Pasta Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19મને તો પુલાવ નુ નામ પડે એટલે ફટાફટ બનાવી લઈ i like પુલાવ. પુલાવ is my favourite 😋 તો આજે મે પાસ્તા નાંખી પુલાવ બનાવ્યો છે really superb બન્યો છે 👍 pls try jarur કરજો Pina Mandaliya -
-
-
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
નૂડલ્સ જલ્દી થી બની જાય અને બાળકો ના ફેવરિટ#GA4#Week2 Jayshree Kotecha -
-
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11721811
ટિપ્પણીઓ