વાલોળ ઢોકળી

#ટ્રેડિશનલ
દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી..
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ
દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી..
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં વાલોળ ને તેની નસો કાઢી ને સમારી લો.. હવે પાણી થી ધોઈ ને સાફ કરી લો.. એક કથરોટમાં ચણા નો લોટ નાખી ને થોડો ઘઉ નો લોટ ઉમેરી લીલું લસણ વાટેલું, મીઠું, મરચું અને હળદર નાખીને લીલાં મરચાં આદુ, તેલ નું મોણ નાખી ને સાધારણ કઠણ લોટ બાધી ને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો..
- 2
હવે એક કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું, અજમો અને લાલ સુકું મરચું અને તમાલપત્ર અને લવીંગ નો વઘાર મૂકી તેમાં હિંગ નાખી ને ડુંગળી ઝીણી સમારેલી ઉમેરીને બરાબર સાંતળો પછી તેમાં ટામેટા નાખી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને તેમાં લીલાં લસણ ની પેસ્ટ ઉમેરવી અને લીમડાના પાન નાખી સાંતળો પછી તેમાં મસાલો કરી લો અને વાલોળ ઉમેરીને ને બરાબર મિક્ષ કરી લેવું હવે દોઢ ગ્લાસ પાણી ઉમેરીને ને ઢાંકણ બંધ કરી ને એક સીટી પાડી લો..
- 3
હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધી લોટ બરાબર મસળી લો હવે લુઆ પાડી ને એક મોટી રોટલી વણો અને કટર થીં ગોળ કાપી લો..આ રીતે બધી ઢોકળી તૈયાર કરી લો.. હવે કુકર નું ઢાંકણ ખોલી ને ઉકળવા મુકો અને પછી તેમાં ઢોકળી ઉમેરો અને બરાબર હળવેથી મિક્સ કરી લો અને ઢાંકી ને ચઢવા દો.. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકાય..
- 4
હવે ઢોકળી સરસ રીતે ચડી જાય એટલે તેમાં ગોળ લીંબુનો રસ અથવા આંબલી ધોળી ને નાખી ને કોથમીર નાખી ને પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ઢોકળી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૧ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી બનાવી છે.. રેસ્ટોરન્ટ માં અલગ અલગ ડીશ માં વેરાયટી જોવા મળે છે.. આપણે દાળ ઢોકળી ઘરે બનાવતા હોઈએ પણ આજે મેં મગ ઢોકળી બનાવી છે..ઘર થી કઈક અલગ ડીશ.. પણ ઘરમાં જ બનાવી છે.. રેસ્ટોરન્ટ સ્ટાઈલ મગ ઢોકળી.. Sunita Vaghela -
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
સ્ટફ્ડ દાળ ઢોકળી(stuffed Dal dhokli recipe in Gujarati)
# મોમઆ દાળ ઢોકળી મારી મમ્મી અને મારી દીકરી બન્ને ની પસંદ છે..આ એક જ એવી વાનગી છે..જે અમને ત્રણેયને ખુબ જ ભાવે છે...તો આ મધર્સ ડે માટે મેં આ વાનગી બનાવી બન્ને ને હું ખુબ મિસ કરૂં છું...આ સ્ટફ્ડ દાળ ઢોકળી તમારા માટે..🙏 Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
દાલ ઢોકળી
કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં જાવ તો મેનુમાં દાળઢોકળી તો હોય જ ને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની દાળ ઢોકળી બનાવેલી છે જે ગોલ્ડન એ્પરોન3 _ વીક 2 ના દાળ નો ઉપયોગ કરીને ગુજરાતની ટ્રેડિશનલ વાનગી દાળ ઢોકળી બનાવી છે#રેસ્ટોરન્ટ#goldenapron3#week2#દાલ#ઇબુક૧#૨૯ Bansi Kotecha -
ભરેલી દેશી વાલોળ
#૨૦૧૯ભરેલી દેશી વાલોળ નું શાક મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.મારા નાની પાસે થી હું બનાવતા શીખી છું.કચ્છ જિલ્લા માં મારા નાની રહે.સાજે રોજ સગડી પર ખીચડી બને અને તેના ઢાંકણ પર ભરેલી વાલોળ મૂકી ધીમા તાપે અંગારા માં સીઝવા દે.પરંતુ મેં તપેલીમાં પાણી ગરમ કરી બાફી છે.ચાલો જોઈ લઈએ ભરેલી દેશી વાલોળ. Bhumika Parmar -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
ચોળાની ઢોકળી
#VN#ગુજરાતીઢોકળી એ વન પોટ મીલ છે અને દરેક ગુજરાતી ઘરમાં લગભગ બનતી હોય એવી વાનગી છે. ઢોકળી નો આ પ્રકાર ખૂબ સરસ લાગે છે. જેમા કઠોળ ના ચોળા નો ઉપયોગ કર્યો છે અનેે ખાસિયત એ છે કે ઢોકળી વણી ને નહીં પણ હાથે થી દબાવીને બનાવીયે છીએ. Bijal Thaker -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
લીલવા ની દાળ ઢોકળી
#TeamTreesજેમ ગાંઠિયા, ખમણ, ઢોકળાં, થેપલાં, ગુજરાત ની ઓળખ છે, ત્યારે દાળ ઢોકળી ને કેમ ભૂલી જવાય? ખરું ને તો આજે મેં બનાવી છે લીલવાની દાળ ઢોકળી... Daxita Shah -
દાળ ઢોકળી
#જોડી#જૂનસ્ટારદાળ ઢોકળી એ ગુજરાત અને રાજસ્થાન માં બન્ને જગ્યાએ અલગ અલગ રીતે બને છે આજે મે ગુજરાતી દાળ ઢોકળી બનાવી છે જે ગરમ પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
કાઠિયાવાડી થાળી, શાક -ભાખરી
#ટ્રેડિશનલહવે ઉનાળો શરૂ થતાં જ શાકભાજી માં સાંજે શું બનાવવું એની સમસ્યા શરૂ થઈ જાય એટલે.ઘરમા હોય એ દાળ નો ઉપયોગ કરી મેં આજે દાળ નું શાક સાથે ભાખરી અને છાશ સાથે ડુંગળી અને મરચા ..બસ મજા આવી જાય.. Sunita Vaghela -
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
આખી ગુજરાતી થાળી (Full Gujarati Thali Recipe In Gujarati)
#AM1ઢોકળા, વેડમી અને લગ્ન જેવી દાળ સાથે ભાત શાક રોટલી ફુલ ગુજરાતી ડીશદાળ ના કોન્ટેક્ટ માટે આજે મેં દાળમાંથી બનતી વેડમી, ગુજરાત લગ્ન પ્રસંગમાં બનતી દાળ અને ઢોકળા બનાવ્યા છે. Kapila Prajapati -
દાળ ઢોકળી(dal dhokali recipe in Gujarati)
દાળ ઢોકળી ,બધાં ને ભાવે એવી આ વાનગી છે.દાળ માં થી આપણે ભરપુર માત્રા માં પ્રોટીન્સ હોય છે.દાળ ઢોકળી એ આપણા ગુજરાત ની ટ્રેડિશનલ ડિસ કહેવાય.#માઇઇબુક#પોસ્ટ 13 #મોન્સૂન Rekha Vijay Butani -
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
દાળ ઢોકળી
#ગુજરાતી#પોસ્ટ3દાળ ઢોકળી એટલે આપણા ગુજરાતી પાસ્તા. જેમાં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદ મસ્ત બેલેન્સ થયેલા હોય છે અને સ્વાદિષ્ટ લાગે છે. ઉપર થી સીંગદાણા એને એક અનેરું ટેક્સચર પણ આપે છે. Khyati Dhaval Chauhan -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
ભરેલી દાળ ઢૉકળી (Bhareli Dal Dhokali Recipe In Gujarati)
# વેસ્ટ# પોસ્ટ-૨ # ગુજરાતી ભરેલી દાળ ઢોકળીઆપ જાણો જ છો ગુજરાતીઓ જાત જાત ની વાનગીઓ બનાવે અને એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન તો ખરુજ. દાળ ઢોકળી ખુબજ પ્રખ્યાત વાનગી કહી શકાય ખાસ કરીને ગુજરાતીઓ માટે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં ગુજરાતી હોય ત્યાં દાળ ઢોકળી હોય જ. તો ચાલો એમાં પણ થોડું જુદું કોમ્બિનેશન એટ્લે કે ભરેલી દાળ ઢોકળી આજે આપણે જોઈએ. આપ પણ જરૂર થી ટ્રાય કરજો. Hemali Rindani -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
દાણાપાપડી ની ઢોકળી (Danapapdi Dhokli Recipe In Gujarati)
દાણા પાપડીની ઢોકળી ખુબજ સરસ લાગે છે Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ