વઘારેલો રોટલો

Hetal Vithlani @Hetal_pv31
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલા નો ઝીણો ભૂકો કરવો.
- 2
હવે 1 પેણી મા તેલ મુકી ચપટી હિંગ નાખી લીલુ લસણ એડ કરો.હવે રોટલા નો ભૂકો નાખી બધા મસાલા કરો.હવે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલો રોટલો
#હેલ્થી #Indiaવઘારેલા રોટલા ખાવા માં ખૂબ સરસ લાગે છે વળી, જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ની વસ્તુ છે. અને ઠંડા રોટલા વધ્યા હોય તો આપણે કામ પણ લાગી જાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
વઘારેલો રોટલો
ગુજરાતી ઓ માટે દેશી ભોજન મળી જાય એટલે બીજું કશું જ ન જોઈએ. એમાં પણ વઘારેલો રોટલો હોય તો મજા જ પડી જાય.#માઇઇબુક પોસ્ટ 3સ્પાઇસી રેસીપી # megha vasani -
-
-
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cooksnap#લીલાંશાકભાજીહેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય .. Keshma Raichura -
-
-
લસનવાળો વઘારેલો રોટલો (Lasanvalo Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24 Drashti Radia Kotecha -
-
-
વઘારેલો સ્પાઈસી રોટલો
#RB6#માય રેશીપી બુક#લેફ્ટ ઓવર રેશીપી#પરંપરાગત રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો. Smitaben R dave -
-
-
મેક્સિકન રોટલો
#cookingcompany#ફ્યુઝનવીક આ રેસીપી એવી છે કે નાના મોટા સૌ ને ભાવે ઘણા બાજરા નો રોટલો નો ખાઈ પણ આ ગુજરાતી અને મેક્સિકન બંને મિક્સ કરી બનાવી છે. Namrata Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11761104
ટિપ્પણીઓ