મકાઈ નો ચેવડો

#golenapron3
#week13
#onepot
ઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે
મકાઈ નો ચેવડો
#golenapron3
#week13
#onepot
ઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ ખુબ પ્રમાણ માં થાય છે.. મકાઈ દેશી તેમજ અમેરિકન એમ બંને પ્રકાર ના મળે છે.. અમેરિકન મકાઈ ખાવા ખુબ ટેસ્ટી હોય છે. આજે મેં અમેરિકન મકાઈ નો ચેવડો બનાવ્યો છે. કારણકે તેમાં nature suger હોય છે માટે ખાંડ ઓછી નાખવી પડે છે
રાંધવાની સૂચનાઓ
- 1
અમેરિકન મકાઈ ના દાણા કઢી લો. તેને મિક્સર અધકચરા ક્રશ કરી લો.. એક કડાઈ માં તેલ મુકો જીરું રાઈ લીમડો નાખી તતડવા દો. પછી તેમાં ક્રશ કરેલા મકાઈ ના દાણા નાખી સાંતળો.
- 2
બધાં મસાલા નાખી દો. લીંબુ હમણાં નાખવા નું નથી. થોડું ચડે પછી દૂધ નાખો. એકદમ સરસ ચાડી જાય પછી ગેસ બંધ કરી દો.. પછી લીંબુ નો રસ નાખો ગરમ ગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
આ મકાઈ નો ચેવડો દેશી મકાઈ માંથી બનાવા માં આવે છે જ્યારે પણ બજાર માં દેશી મકાઈ મળે એમાં લઈ આવી ને બનાવે દઈએ છે.અમારા ઘર માં બધા ને ભાવે છે. આમાં મકાઈ ને છીનવી મેહનત છે પણ લાગે સરસ અને ભાવે પણ એટલે મેહનત કરી લેવ છું Ami Desai -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
દેશી મકાઈ નો ચેવડો
sweet corn નો ચેવડો તો બધા ખાતા હશે અને બનાવતા પણ હશે પણ મેં આજે દેશી મકાઈ નો ચેવડો બનાવ્યો છે તમને બધાને જરૂર થી પસંદ આવશે રેસીપી Minal Rahul bhakta -
મકાઈ નો ચેવડો (Corn Chevda Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ નો ચેવડો અથવા છીનો Sejal Pandya -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#RECIPE2આ મકાઈનો ચેવડો આમ તો સફેદ મકાઈ માંથી બને છે. હવેના સમયમાં એ બહુ મળવા કરતી નથી જેથી કરીને આજે મે પીળી મકાઈ માંથી બનાવ્યું છે. આ મકાઈનો પણ ચેવડો એટલું જ સરસ અને ટેસ્ટી બને છે. તમે આ ચેવડા ને સવારના નાસ્તામાં સાંજે ચા સાથે બનાવી શકો છો. ચેવડા માં દૂધ ઉમેરવું optional છે જો તમને ના ગમતું હોય તો તમે એના વગર પણ બનાવી શકો છો.મારી ખૂબ જ પ્રિય વાનગીઓમાં ની એક આ વાનગી વરસાદની સિઝનમાં હું ખૂબ જ પસંદ કરું છું. ખૂબ જ ટેસ્ટી હોવા સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. Chandni Kevin Bhavsar -
મકાઈ કોથમીર રોસ્ટિ
#લીલીઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ વધારે પ્રમાણ માં થતો હોય છે. મકાઈ નો બફેલો લોટ, મકાઈ ના રોટલાં, મકાઈ નો હાંડવો, કે મકાઈ ના વડાં આજે મકાઈ ની રોસ્ટિ બનાવી છે નવું ક્રિએશન છે તમે પણ બનાવજો ને મને કહેજો કેવું બન્યું છે. Daxita Shah -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJR મકાઈ ની અનેક રેસીપી ગુજરાતી લોકો બ નાવે છે..પકોડા, sbji, સલાડ, ચાટ...આજે મેં મકાઈ નો લીલો ચેવડો બનાવિયો. Harsha Gohil -
મકાઈ
અમેરિકન મકાઈ નો સ્વાદ મીઠો લાગે છે જ્યારે દેશી મકાઇ નો સ્વાદ મીઠો નથી હોતો હવે આ મકાઇ બહુ ઓછી મળે છેKusum Parmar
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#WEEK9#friedમકાઈ નો ચેવડો Colours of Food by Heena Nayak -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
આ રેસિપી એ મકાઈ થી બને છે. દાણો એ દેશી સફેદ મકાઈ થી બને છે. સફેદ મકાઈ અમારા ગામમાં મળે છે પણ અમે બહાર રહીએ છે,એટલે અમેરિકન મકાઈ થી બનાવેલો છે તો એ પણ બહુ મસ્ત બને છે.👍દાણો Priyal Desai -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
#MRCમોન્સૂન માં લીલી મકાઈ ખાવાની મજા આવે છે. જેમાંથી કોઈપણ વાનગી બનાવીને ખાઈ શકાય . Kshama Himesh Upadhyay -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#GA4 #Week8 આમતો મકાઈ ચોમાસા તેની સીઝન માં આવે પણ અત્યારે બારે માસ મકાઈ મળે છે મારાં ઘરે બધા ને બહુ ભાવે છે એટલે આજે મેં મકાઈ નો દાણો બનાવ્યો છે Bina Talati -
લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)
#ઓગસ્ટ પોસ્ટમકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે Kamini Patel -
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevda Recipe In Gujarati)
#30mins30 મિનિટ રેસીપીઆ ચેવડો મારો ખુબ જ પ્રિય છે અને 20-25 મિનિટ માં ફટાફટ બની જાય છે અને તમે એને અગાઉ થી બનાવી ને મૂકી શકો છે અને રાત્રે ગરબા માંથી આવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
મકાઈ મેનિયા
#સુપરશેફ 3#deshimakai#MCR#CookpadIndia#COOKPADGUJRATI#monsoon#ભજિયાં અમેરિકન મકાઈ તો આપણે ત્યાં બારેય માસ મળતી હોય છે પરંતુ દેશી મકાઈ તો ફક્ત ચોમાસામાં 2/3 મહિના સુધી જ મળતી હોય છે. તેનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે અને તેમાં થી વિશિષ્ટ પ્રકારની વાનગી ઓ બનાવવા માં આવે છે. અહીં મેં મકાઈ નો દાણો, મકાઈ ના ભજીયા અને લીંબુ-મસાલા સાથે શેકેલી મકાઈ તૈયાર કરી છે. Shweta Shah -
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
લીલા પોંક નો ચેવડો
#નાસ્તો#TeamTreesહેલો કેમ છો મિત્રો,આજે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ, સુરતના આંધળી વાનીના પોંક નો ચેવડો. આમ તો પોંક ના વડા ફેમસ છે પરંતુ પોંક નો ચેવડો પણ એટલો જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે...... શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચેવડાની લિજ્જત માણવાની મજા જ કંઈ અલગ હોય છે...... તો ચાલો મિત્રો લીલા પોંક નો ગરમાગરમ ચેવડો શીખીએ...... મિત્રો સિઝનમાં જરૂરથી એક વખત ટ્રાય કરજો. 😋😋😋 Dhruti Ankur Naik -
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો નાના બાળકો નો મનપસંદ હોય છે જે આજ મેં બનવ્યો. Harsha Gohil -
-
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
More Recipes
ટિપ્પણીઓ (5)