રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પનીર ટીક્કી બનાવવા માટેની સામગ્રી:
  2. ૧. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૨. ૨૦૦ ગ્રામ બાફેલા બટેટા
  4. ૩. ૨૦૦ ગ્રામ સમારેલી ડુંગળી
  5. ૪. કોથમીર, મરચાં સમારેલાં
  6. ૫. ૪ ચમચી કોર્ન ફ્લોર
  7. ૬. મરી પાવડર
  8. ૭. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ટીક્કી બનાવવા માટેની રીત:
    ૧. બાફેલા બટેટાનો માવો અને પનીર હાથ વડે મીક્સ કરો.
    ૨. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર અને મરચાં ઉમેરો.
    ૩. ૨ ચમચી કોર્ન ફ્લોર, કાળા મરી અને મીઠું ઉમેરો.

  2. 2

    ૪. હાથ વડે મીક્સ કરી મીશ્રણ બનાવો.
    ૫. ટીક્કી તૈયાર કરો.
    ૬. કોર્ન ફ્લોરની સ્લરી નું પડ(લેયર) કરી, નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં ફ્રાય કરો.

  3. 3

    ૭. લીલી ચટણી અને ટમેટો સોસ સાથે ગરમ-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Similar Recipes