સ્ટફ સરગવાની સિંગ

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#goldenapron3
# week 1

સ્ટફ સરગવાની સિંગ

#goldenapron3
# week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગ સરગવાની સિંગ
  2. 1વાટકી ચણાનો લોટ
  3. 2 ચમચીતેલ મોણ
  4. અડધી ચમચી મરચું પાવડર
  5. અડધી ચમચી ધાણાજીરું પાવડર
  6. મીઠું જરૂર મુજબ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. અડધી ચમચી ખાંડ નો ભૂકો
  9. અડધી ચમચી ગરમ મસાલો
  10. વઘાર માટે
  11. તેલ રાઈ જીરુ હળદર હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગને સમારી લો

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ચણાના લોટ લો તેમાં મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠુ ગરમ મસાલો લીંબુ નો રસ ખાંડ નો ભૂકો તેલનું મોણ નાખી મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ બધી જ સિંગોમા એ મસાલો ભરી લો ત્યારબાદ તેને ચાળણીમાં મૂકી બાફી લો

  4. 4

    બફાઈ ગયા પછી એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હળદર હિંગ નાખી બધી જ સિં ગો ને વઘારો

  5. 5

    એક પ્લેટમાં કાઢીને સર્વ કરો તૈયાર છે સ્ટફ સરગવાની સિંગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

ટિપ્પણીઓ

Similar Recipes