ફરાળી માલપુડા

Sachi Sanket Naik @cookwithsachi
#માઇલંચ
નવરાત્રી ના ચોથા દિવસે માતાજી ને માલપુડા નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નવરાત્રી ના ઉપવાસ માં ખાઈ શકાય એટલે ફરાળી માલપુડા બનાવ્યા છે. મારા સાસુ પાસે થી શીખી છું આ રેસીપી.
ફરાળી માલપુડા
#માઇલંચ
નવરાત્રી ના ચોથા દિવસે માતાજી ને માલપુડા નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નવરાત્રી ના ઉપવાસ માં ખાઈ શકાય એટલે ફરાળી માલપુડા બનાવ્યા છે. મારા સાસુ પાસે થી શીખી છું આ રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં ખાંડ અને ૧ ચમચી ઘી નાખી થોડુ થોડુ હૂંફાળુ પાણી ઉમેરતા જઈ મીડીયમ ખીરુ તૈયાર કરવું ૮-૧૦ કલાક માટે રેસ્ટ આપવો
- 2
હવે એક પેન માં ઘી મૂકી ગરમ થાય એટલે ચમચી થી ખીરુ મૂકી મીડીયમ તાપે બંને બાજુ માલપુડા તળી લેવા
- 3
ઉપર થી ખસખસ છાંટવી. સરસ ક્રીસ્પી લાગે ક્રીસ્પી ન જોઈએ તો બદામી રંગ ના તળવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ફરાળી સાબુદાણા ના વડા
#ઇબુક#Day 6નવરાત્રી ના આઠમ ના દિવસે ઉપવાસ મા ખવાય એવી સ્વાદિષ્ટ વાનગી.... Sachi Sanket Naik -
મોરૈયા ની ખીર
આજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ એટલે માતાજી ને દૂધ ની વાનગી ધરાવવા માં આવે છે. તો મોરૈયા ની ખીર બનાવી છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય Sachi Sanket Naik -
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
ફરાળી ફે્ંકી
#ફરાળીઆજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે. Bhumika Parmar -
ફરાળી ફુલકા રોટલી (Farali Fulka Rooti Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં પણ અમારા ઘરમાં બધાને ફૂલથાળી જ જોઈએ.તો આજે મેં પણ ફરાળી ડીશ બનાવી. સાથે ફરાળી રોટલી પણ બનાવી. Sonal Modha -
-
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
-
ફરાળી પુરણ પોળી (Farali Puranpoli Recipe In Gujarati)
#ff3#શ્રાવણ શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે અવનવી ફરાળી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય છે.□ આ જે શ્રાવણ વદ આઠમ છે ને શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ, દરેક આઠમ અમારે ત્યાં ઉપવાસ કરે અને ફરાળી વાનગી બનાવી કાનાજી ને પ્રસાદ ધરાવી ને બધા ઈ પ્રસાદ આરોગે.□ આજે અમારે ત્યાં ફરાળી મીઠી વાનગી માં 'ફરાળી પુરણ પોળી' બનાવી તો મને થયું હું આ મારી રેસીપી કૂકપેડ માં મુકું,તમને ચોકકસ ગમશે. Krishna Dholakia -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
ફૂલ ભાણું
#માઇલંચઆજે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. એટલે માતાજી માટે સેવૈયા નો પ્રસાદ.. મિક્સ, લોટ ની ભાખરી દૂધી ચણા ની દાળ નું શાક સાથે છાશ અને સલાડ.. Sunita Vaghela -
ફરાળી સ્ટફડ પરાઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી જન્માષ્ટમી....ઉપવાસ....બાળકો ને આમ તો બધાં ને પ્રિય ફરાળી પરાઠા....રાજગરા ના લોટ અને બટાકા નું પૂરણ ભરી બનાવ્યાં છે.... Krishna Dholakia -
રાજગીરા ના હલવા (Rajgira Halwa Recipe In Gujarati)
#ફરાળી#ચેત્રી નવરાત્રી#પ્રસાદ ભોગ રેસીપી Saroj Shah -
-
પનીર કોકોનટ ફરાળી પેટીસ
#goldenapron3 # વિક ૧૨ #કાંદાલસણચૈત્ર મહિનો એટલે માતાજી ના વ્રત,તપ,ઉપવાસ , આરાધના અલોણા ,એકટાણા કરવા નો મીઠા નો ત્યાગ કરવાનો મહિનો એટલે મે આજે કાંદ,લસણ વગર ફરાળી પેટિસ બનાવી આ પેટિસ ખુબજ સ્વાદીસટ બને છે ખાવા ની પન ખુબજ મજા આવે છે આ પેટિસ વ્રત મા અને એમ નેમ પન બનાવી ને ખાય શકાય છે Minaxi Bhatt -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
#SFRફરાળી ગરમ ગરમ શીરો ઉપવાસ ના દિવસે બઉ વ્હાલો લાગે. Sushma vyas -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
માલપુઆ=(malpuva in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુકમારા ઘરે બધા ને સ્વીટ બોજ ભાવે આ વાનગી મારા મમ્મી બનાવે છે અને હું એમની પાસે થી સિખી છું. માલપુઆ દૂધપાક સાથે પણ ખૂબ સરસ લાગે છે. Aneri H.Desai -
ફરાળી કુકીઝ (frali cookies recipe in gujarati)
#ઉપવાસ પહેલા તો ઉપવાસ માં લગભગ 8- 10 વાનગી બનતી.પણ હવે તો લોકો ઉપવાસ માં પણ દરેક ફરાળી વાનગી બનાવતા થઈ ગયા છે. હવે તો દરેક વાનગી બને છે.ઢોકળા,પીઝા,કેક,દહીં વડા,કૂકીઝ અને બીજું ઘણું બધું....તો આજે હું ફરાળી કુકીઝ ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Yamuna H Javani -
પતરવેલી ના પાન (Patarveli pan)
#માઇઇબુક #સુપરશેફ ૨ ફલોસૅ આટા આ રેસિપી હું મારા મમ્મી અને સાસુ પાસે થી શીખી છું પણ બેવ રેસિપી અલગ અલગ રીતે બનાવે છે મેં આ રેસિપી બેવ નું કોમ્બિનેશન કરી ને બનાવી છે Heena Upadhyay -
નવરાત્રી સ્પેશિયલ થાળ
#માયલંચઆજે ચૈત્રી નવરાત્રી ના બીજા દિવસે ગુરૂવારે બ્હમચારીણી માતા ના પ્રસાદ મા.ઘઉં નો શિરો,કાબુલી ચણા નુ શાક,દાળ,ભાત ને રોટલી સલાડ ને છાશ .બનાવયુ.કાઈ પણ પડેલુ નય બઘુ ગરમાગરમ.આ થાળ માતા ને ધરાવયા બાદ મારી દીકરી ને જમાડયો.જે મારી સાચી માતાજી છે. Shital Bhanushali -
ફરાળી લાડુ
#RB20#Week20#SJRશાસ્ત્રો માં ખરેખર તો વ્રત અગિયારસ માં ફળાહાર કરવાનું કહેલું છે પણ આપણે એનું ફરાળ કરી નાખ્યું છે. અને બસ ગુજરાતીઓ ને બહાનું જોયે કઈંક નવું ખાવાનું બનાવા માટે તો બસ મેં પણ બનાવ્યા આજ ધ્યાન માં રાખી ને ફરાળી લાડુ. જે બનાવ્યા છે શીંગ તલ થી. એટલે સાતમ પછી ની આઠમ માં આ ખાઈ શકાય અને ઝટપટ બની પણ જાય એવા ફરાળી લાડુ, Bansi Thaker -
-
ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati)
#SFR#SJRફરાળી માં જુદું જુદું ખાવાની છોકરાઓ ની જીદ હોય તોજ ઉપવાસ કરવાની મઝા આવે... Sushma vyas -
માંડવી પાક(Mandvi pak Recipe in Gujarati)
નવરાત્રી ચાલે છે એટલે મેં ગરબાનાં પ્રસાદ ચડાવવા માટે માંડવીપાક બનાવ્યો છે અત્યારે ઉપવાસ મા પણ ખાઈ શકાય છે. Payal Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11882942
ટિપ્પણીઓ