બટાકાની સૂકી ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બટાકા બાફેલા લો હવે તેને સમારી લો
- 2
હવે કડાઈ માં તેલ મૂકી તેમાં જીરૂ નાખી તેમાં લીલાં મરચાં નાખીને બરાબર મિક્સ કરો હવે તેમાં ટામેટા નાખી બટાકા બાફેલા સમારેલા નાખી હલાવો હવે તેમાં મીઠું મરચું હળદર ધણાજીરું લીંબુ ખાંડ નાખી બરાબર મિક્સ કરો
- 3
હવે વાટકીમાં કાઢી ડિશ માં દહી અને સાબુદાણા ની વેફર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટી વિથ સબ્જી(fulka roti with sabji in Gujarati)
#Golden apron 3# week 22 #fullca Gatha suman Prabhudas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11944218
ટિપ્પણીઓ