અપમ

Deepa popat
Deepa popat @cook_21672696

#goldenapron3
#week5.
Time 15 to 20 min
For 3-4person

અપમ

#goldenapron3
#week5.
Time 15 to 20 min
For 3-4person

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ મકાઈ નો લોટ
  2. નીમક. જરૂર મુજબ
  3. Eno નુ પાઉચ
  4. ૧ ગાજર ખમણેલું
  5. ૧૦ થી ૧૨ લીલા વટાણા
  6. ૩૦૦ ગ્રામ રવો
  7. ૧ કપ દહીં
  8. વઘાર માટે
  9. રાઈ
  10. જેરુ
  11. તેલ
  12. તલ
  13. લીમડા ના પાન
  14. આદુ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક bowl માં રવો ને મકાઈ નો લોટ ચાલે લો. હવે તેમાં નીમક ને eno નુ પાઉચ તેમજ દહીં નાખી, હલાવી ને મિક્સ કરો.

  2. 2

    હવે એક કડાઈમાં થોડું તેલ મૂકી રાઈ,જીરૂ, આદુ મરચા, તલ,મીઠા લીમડાના પાન મૂકી, સરસ વધાર કરો

  3. 3

    હવે તેમાં ઘર મા હાજર હોય તે શાકભાજી નાખો,જેમ કે લીલા વટાણા, ગાજર. બધું મિક્સ કરી લો. ગેસ પર અ પમ ની લોઢી ૫ મિનિટ માટે તપાવી લો

  4. 4

    હવે તેમાં રેડી કરેલ ખીરું તેલ લગાવી ને રેડી લો.ચમચી થી સરસ રીતે એક એક મોઉલ્ડ માં પથરી લો. ૨ મિનિટ ફાસ્ટ ગેસ રાખી સ્લો કરી દો. પછી તેને સાચવી ફેરવી લો.૨ મિનિટ રાખી ઉતારી લો

  5. 5

    લો તે આ છે રેડી ગરગરમ અપમ રેડી. આ એક healthy breaktast ને સ્પીડી ટિફિન આઇટમ છે. આ ને તમે ટોમોટ કેચઅપ અથવા તો coconut ચટણી સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes