ટુટી-ફ્રૃટી (Tutti-Fruity In Gujrati Recepi)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#કાંદાલસણ વગરની રેસીપી

ટુટી-ફ્રૃટી (Tutti-Fruity In Gujrati Recepi)

2 કમેન્ટ્સ કરેલ છે

#કાંદાલસણ વગરની રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 દિવસ
  1. તરબૂચ ની છાલ
  2. 1/2 કપખાંડ
  3. 1ટીસપૂન ટોમેટો રેડ કલર
  4. 1ટીસપૂન એપલ લીલો કલર
  5. 1ટીસપૂન યેલો કલર
  6. 1ટીસપૂન ઓરેંજ કલર
  7. 2-3બુંદ ફ્લેવર એસેન્સ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

1 દિવસ
  1. 1

    સૌપ્રથમ તરબૂચ ની છાલ ઉતારી લેવી પછી તેને ઝીણી ઝીણી કાપી લેવી નાણાં નાણાં ટુકડા મા

  2. 2

    પછી 1તપેલી મા પાણી નાખી ગરમ મુકી દે વુ 1 ઉકાળો આવે ત્યારે કાપેલા તરબૂચ ની છાલ ના ટુકડા નાખી ને 5 થી 7 મિનિટ પાકવા દેવું,, પછી તેને છાણી લેવુ

  3. 3

    ત્રીજો સ્ટેપ 1/2 કપ ખાંડ લય 1 તપેલી મા અરધો ગ્લાસ પાણી નાખી 1 ઉકાળો આવે તે ચાસણી મા ફરી થી બાફેલા તરબૂચ ની છાલ ના ટુકડા નાખી ને 10 મિનિટ પાકવા દેવું જયાં સુધી તેનો કલર ટાંસપરંટ ના દેખાય

  4. 4

    10 મિનિટ થયા બાદ તેને અલગ અલગ 4 બાઉલમાં કાઢી લેવુ,, અને અલગ અલગ કલર અને ફ્લેવર ના એસેન્સ નાખી ને 2 કલાક પલાળી દેવી પછી તેને ટીસ્યુ પેપર પર પાથરીને રુમ ટેમ્પરેચર મા સુકાવા મુકી દે વુ સુખયા બાદ તયાર છે તમારી ટુટી-ફૃટી 😊😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

Similar Recipes