રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં નમક અને મોણ નાખી પાણી વડે લોટ બાંધવો.
- 2
બાંધેલા લોટ માંથી મોટી રોટલી વણો તે રોટલી ઉપર નાનું ઢાંકણું પ્રેસ કરી નાની પૂરી તૈયાર કરો. ત્યાર બાદ ગેસ ઉપર એક લોયા માં ગરમ તેલ કરવા મૂકો. ગરમ તેલ માં તૈયાર કરેલ પૂરી તળી લો.
- 3
ત્યાર બાદ બટેટા ને બાફી તેને મેસ કરી લો તેમાં મરચું પાવડર અને નમક નાખી બટેટા નો માવો તૈયાર કરો. એક પ્લેટ લઇ તેમાં પૂરી ગોઠવો. પૂરી ઉપર બટેટા નો માવો પાથરો. તેની ઉપર દાડમ, મસાલા સીંગ, ડુંગળી, સેવ, મીઠુ દહીં, લસણ ની ચટણી, ખજૂર આંબલી ની ચટણી, ફોદીના ની ચટણી અને ધાણા નાખી ચાટ પૂરી તૈયાર કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કટોરી ચાટ(Katori Chaat Recipe in Gujarati)
આ રેસિપી મારા બાળકો માટે બનાવી છે પાંડેમિક ને હિસાબે બાળકો બહાર નું ખાઈ નથી સકતા તો થોડું અવનવી રેસિપી બનાવી તમને ખુશ કર્યા#GA4#WEEK12 vishva trivedi -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
-
ચટપટી આલુ મસ્તી (Chatpati Alu Masti Recipe In Gujarati)
#આલુઆલુ એ હર કોઈ નાના થી મોટા લોકો ને પસંદ હોય છે ખાસ કરી ને બાળકો ને તો મે અહીંયા બાળકો ને ખુબ પસંદ આવે એવી ચટપટી આલુ મસ્તી બનાવી છે જે મારા ઘર માં નાના થી લય મોટા બધા ને ખુબ પસંદ છે અને આ રેસીપી બનતા બોવ જાજી વાર પણ નથી લાગતી એટલે સાંજે નાસ્તા માં પણ ફટાફટ બની જાય છે ... Riddhi Kanabar -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12117046
ટિપ્પણીઓ