રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ઝીણી સુધારીને ધોઈને રાખો
- 2
હવે એક કાંદો અને 1 ટમેટુ સુધારીને રાખો એક લોયામાં એક ચમચી તેલ મૂકી તેને સાંતળી લો
- 3
હવે એક મિક્સર જારમાં સુધારીને રાખેલી પાલક અને સાંતળેલા કાંદાટમેટા એડ કરો ૧ નાની વાટકી સીંગદાણા અને અડધી ચમચી ચણાનો લોટઅને પા ગ્લાસ પાણી ઉમેરી ક્રશ કરી લો તૈયાર છે સ્પીનાચ ગ્રેવી તેને એક બાઉલમાં કાઢી લો
- 4
હવે એક વાસણમાં એક બટટુ અને એકકેપ્સીકમ સુધારી લો તેને ધોઈ ને રાખો હવે તેમાં એક બાઉલ મકાઈ એડ કરો
- 5
હવે એક લોયામાં ૨ ચમચી તેલ મૂકી તેમાં જીરું નાંખી વઘાર કરો વઘાર આવી જાય એટલે તેમાં સ્પીનાચ ગ્રેવી ઉમેરો પછી તેમાં ધોઈને સુધારીને રાખેલા શાકભાજી ઉમેરો હવે તેમાં ચપટી હળદર દોઢ ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી લસણની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો
- 6
હવે એક કૂકરમાં પાણી મૂકી નીચે કાંઠો રાખી તેમાં લોયુ મૂકી દો હવે કુકર નું ઢાંકણું બંધ કરી ચાર સીટી બોલાવી લો
- 7
દસ મિનિટ પછી કુકર ખોલી જોઈ લ્યો તૈયાર છે સ્પીનાચ કોનૅ ડિલાઇટ સબ્જી
- 8
તો તૈયાર છે દસ જ મિનિટમાં બની જતી આપણી સ્પીનાચ કોનૅ ડિલાઇટ સબ્જી જેને આપણે પરાઠા સાથે સર્વ કરી શકે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક દુધી ટમેટો સૂપ વિથ કકુમબર ડિલાઇટ(સુપ)
#goldenapron3#week5#માય ફસ્ટ રેસીપી#એપ્રિલ#કાંદા લસણ Dipa Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ કોર્ન બોલ્સ
#KSJ1#Week1#RB5#MDCઆમ તો છોકરાઓને મમ્મીના હાથની ઘણી બધી વસ્તુ ભાવતી હોય છે આજે મધર્સ ડે સ્પેશિયલ ઉપર હું મારી દીકરીને ભાવતી એક ઇન્સ્ટન્ટ ઇઝી અને ચટપટી રેસિપી શેર કરું છુંજે ઘરમાં નાના મોટા સૌ કોઈ ને ભાવે છે અને તેને ડિનર સ્ટાર્ટર અથવા નાસ્તા ગમે તે ટાઈમે સર્વ કરી શકાય છે તો અહીંયા હું મારા ઘરના અને મારી દીકરીને સૌ કોઈને ભાવતી એકરેસિપી શેર કરું છું cheese corn balls Dips -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ