રોટી દાબેલી

#goldenapron3
#ડિનર
હાલ માં લોકડાઉન ચાલીરાહયું છે તો હું એક એવી રેસીપી લાઇ ને આવી છું કે ઘર માં અનાજ નો બગાડ પણ નો થાય અને બપોર ની વધેલી રોટલી મા થી જ કંઈક નવી વેરાયટી બની જાય
રોટી દાબેલી
#goldenapron3
#ડિનર
હાલ માં લોકડાઉન ચાલીરાહયું છે તો હું એક એવી રેસીપી લાઇ ને આવી છું કે ઘર માં અનાજ નો બગાડ પણ નો થાય અને બપોર ની વધેલી રોટલી મા થી જ કંઈક નવી વેરાયટી બની જાય
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ ગરમ મુકો તેમાં જીરું અને વરિયાળી નાખો ત્યાર બાદ તેમાં ડુંગળી નાખો ત્યાર બાદ તેમાં ટામેટા નાખો અને સોતરાવવા દો પછીતેમાં દાબેલી નો મસાલો નાખો અને લાલ મરચું,ગોળ નાખી હલાવો અને ત્યારબાદ તેમાં બટેટા નો માવો નાખો હલાવી ને નીચે ઉતારી લો
- 2
એક પ્લેટ માં આ મસાલા ને પાથરો હવે તેમાં ઉપવર થી ટોપરનો ભૂકો,મસાલા શીંગ,ધનાભાજી,દાડમ ના દાણા નાખો
- 3
મસાલા શીંગ માટે મગફળી ને શેકી ને તેના ફોતરાં કાઢી ને તેમાં તેલ,મરચું,ખાંડ નો પાવડર,નમક નાખી ને બધું મિક્સ કરો
- 4
હવે રોટલી લો તેને વળી લો
- 5
હવે તેમાં બંને બાજુ દાબેલી નો મસાલો ભરો,આવી રીતે બધી જ રોટલી ભરીલો
- 6
હવે નોનસ્ટિક લોઢી માં સેજ તેલ લગાડી ને આ બધી જ મસાલો ભરેલી રોટલી ધીમા તાપે બદામી રંગ ની શેકો
- 7
હવે પીરસતી વખતે તેમાં ઉપર થી સેવ,અને ધનાભાજી છાટી ને ખાટી મીઠી ચટણી સાથે પીરસો
- 8
લિલી ચટણી માટે મરચા,ધનાભાજી, માંડવીના બી,હળદર,નમક,લીંબુ નો રસ,અને 1/3કપ પાણી નાખી ને પીસી લો તૈયાર છે લિલી ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ ચીલા
#ડિનરઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં ઘર માં અનાજ નો બગાડ નો થવો જોઈએ અને બપોર નું કાઈ વધ્યું હોય તો તેને ફેકવાને બદલે તેમાં થીજ કાંઈક નવી વાનગી પણ બનાવવી જોઈએ હું અહી વધેલા ભાત ના ચીલા લઈને અવિછું chetna shah -
-
-
દાબેલી બૉમ્બ
#ઇબુક૧#૧૫હું બેકિંગ નિપુણ નથી તથા અવાર નવાર બેકિંગ કરતી પણ નથી, જો કે મને બેકિંગ કરવાનું અને તેમાં કાઈ નવીનતા લાવવાનું ગમે. અને જ્યારે આવો કોઈ પ્રયોગ સફળ થાય એટલે મારા માટે તો પાર્ટી ટાઈમ🙂. આજે આવો જ એક પ્રયોગ લાઇ ને આવી છું. Deepa Rupani -
કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)
ગુજરાત તેમજ ગુજરાતી ઓની સૌથી પ્રિય વાનગી જે બની પણ જય ફટાફટ ને ખાવાની પણ એટલીજ માજા આવે. Sneha Shah -
રોટી રોલ્સ
#ટીટાઇમલો સખીઓ , હજી એક સ્વાદિષ્ટ વિકલ્પ નાસ્તા નો, જે અન્ન બગાડ ના થાય એમાં પણ મદદરૂપ છે. વધેલી રોટલી થી આપણે ઘણી વાનગી બનાવીએ છીએ. આજે આપણે રોટલી માંથી રોલ્સ બનાવશું જેની વિધિ પતરવેલીયા ને મળતી આવે છે. Deepa Rupani -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
-
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
દાબેલી
#સ્ટફડદાબેલી એક સ્ટ્રીટ ફૂડ છે અને ફાસ્ટ ફૂડ પણ. ઘરે બહાર જેવી જ દાબેલી બની શકે છે મારા ઘરે હું એવી દાબેલી બનવું છું કે મારા ઘરના લોકો ક્યારેય બહાર ની દાબેલી નથી ખાતા સ્વાદિષ્ટ અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CTહું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં. Arpita Shah -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati) (Jain)
#KRC#કચ્છી#DABELI#SNACKS#TEMPING#KACHAKELA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ડ્રાયફ્રુટ કચ્છી દાબેલી (DryFruit Kacchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ ની ફેમસ વાનગી છે. પણ લગભગ બધા ને ભાવે એવી ડીસ છે. શેક્યા વગર અને શેકેલી બન્ને રીતે ખવાય છે. મેઈન છે દાબેલી નો મસાલો. કચ્છ માં મસાલા ના પેકેટ મળે છે જેનો ઉપયોગ કરી હું મસાલો બનાવું છું. Anupa Thakkar -
-
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
-
ટાઈની દાબેલી ટાર્ટલેટ્સ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકજનરલી આપણે ફ્રુટ અને ક્રીમ નો ઉપયોગ કરી ને ટાર્ટલેટ્સ બનાવતા હોય છે. જે ડેઝર્ટ મા ખાઈએ છીએ. આજે મેં ફયુઝનવીક માટે ગુજરાત ની પ્રખ્યાત દાબેલી ટાર્ટલેટ્સ બનાવ્યા છે. ટાર્ટલેટ્સ મા દાબેલી નો મસાલો ભરી સેવ અને ચીઝ થી ગાર્નિશ કર્યા છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)