ખાટા મીઠા ઢોકળા (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઢોકળા ના લોટ ને છાસ થી પલાડો.છાસ ઘટે તો થોડું પાણી લેવું ઘટ્ટ ખીરું રાખવું.તેને 5-6 કલાક આથો આવવા માટે રાખી દો.આથો આવી જાય એટલે તેમાં તેલ,સોડા,પાણી નું દૂધીયું બનાવી ઉમેરો.ખૂબ હલાવો.ત્યારબાદ તેમાં નમક,હળદર ઉમેરી મિક્સ કરો.એક થાળી માં તેલ લગાવી ખીરું જાડું પાથરો.ઢોકળા બફાઈ જાય એટલે ઉતારી,બીજી થાળી મુકો.
- 2
ઢોકળા માં નાના ટુકડા થાય એ રીતે કાપા પાડો.એક તપેલા માં તેલ નો વઘાર મુકો.ગરમ થાય એટલે રાય,જીરું,મેથી,હિંગ સુકામરચા,મીઠોલીમળો એડ કરી લેવું. તતળી જય પછી 1 કપ જેટલું પાણી વધારો અને તેમાં ખાંડ ઉમેરો. થોડી વાર હલાવો જેથી ખાંડ નો રસ થઈ જાય.હવે તેમાં ઢોકળા ઉમેરી બધો મિક્સ કરો.
- 3
મિક્સ થઈ ગરમ થાય એટલે ધાણાભાજી છાંટી ઉતારી લો.હું ઢોકળા નો લોટ દડાવું છું.આપ ચાહો તો 1 ભાગ ચણા દાળ ને 3 ભાગ ચોખા લાઇ પલાળી શકો.ખટામીઠા ઢોકળા તૈયાર છે..લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
-
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
વધારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
સાંજ ના બચી ગયેલા ઢોકળા સવારે વધારી ચાર સાથે સવારે નાસ્તામાં ખુબજ સરસ લાગે છે Jigna Patel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ